પાટણ: રાધનપુરની કલ્યાણપુરા માયનોર -ર કેનાલમાં ગાબડા અને સફાઈના અભાવે ખેડૂતો પરેશાન..

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ ચોમાસા અગાઉ નાખવામાં આવેલ નળના ટેસ્ટીંગમાં તમામ જગ્યાએ લીકેજ .. રાધનપુર સાંતલપુર તાલુકામાં કેનાલોના સમારકામ અને સફાઈ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે પરંતુ નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલી ભગતને કારણે કેનાલોની કામગીરીમાં મોટા પાયે ગેરરીત આચરવામાં આવતી હોવાના પુરાવા કેનાલોની હાલત જોતા જોવા મળી રહ્યા છે . કલ્યાણપુરા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને ફરજ પાડી શકાય નહીં. આ બીલ થી ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેશે અને પાકને સારો ભાવ મળવા બાબતે […]

Continue Reading

માંગરોળ ગ્રામ્ય વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા મંદિરમાં પૂજારીયોને સહાય આપવા આપ્યું આવેદન.

જીતુ પરમાર મંગરોળ જુનાગઢ માંગરોળ રામાનંદિ સાધુ સમાજ દ્વારા મામલતદાર માંગરોળને આવેદનપત્ર અપાયું. કર્મકાંડી બ્રાહમણો તેમજ ટ્રષ્ટના મંદિરોમાં સરકાર દવારા સહાઇ ચુકવવાની જાહેરાત કરાઇ છે ત્યારે ગામડાના રામ મંદિરો શિવ મંદિરોના પુજારીઓને પણ સરકાર સહાઇ કરે તેવી માંગ કરી. કોરોના મહામારીમાં મંદીરો અને કર્મકાંડની કામગીરી બંધ હોવાથી આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે સરકાર દ્વારા સહાય […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા હરજીભાઈ ગળીયા દ્વારા મારમારાની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા વીભાભાઈ નથુભાઈ ગળીયા અને હીતાભાઈ વીભાભાઈ ગળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવમાં આવી છે. બાબરાના કોટડાપીઠા ગામે હરજીભાઇ નનકાભાઈ ગળીયા જે પશુપાલનનો ધંધો કરે જેવોને માલઢોર ચારાવવા બાબતે મનદુ:ખ ચાલતુ હોય અને મંદિર દર્શન કરવા ગયેલ હોય ત્યારે સામાવાળાએ પહેલા નુ મનદુ:ખ ના કારણે ગાળો બોલી અને માર મારવા લાગેલ ત્યારે તેજ ગામમાં રહેતા […]

Continue Reading

ઉના પોલીસએ મંદબુદ્ધિ બાળકોને આનંદીત કર્યાં

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ દ્વારા મંદબુદ્ધિના બાળકોને કપડા તેમજ નાસ્તા વિતરણ કરવામાં આવ્યા. જેમાં પી.આઈ ચૌધરી સોનિકસિંહ સોસોડિયા, પી.પી. બાંભણિયા, ભરતભાઇ વાજા, અશોક કીડેચા, હસમુખભાઈ તથા ટી.આર.બી. ના કાનજીભાઈ, કાનાભાઈ, કેતનભાઈ, પ્રકાશભાઈ દ્વારા નાસ્તા વિતરણ કરી બાળકો સાથે સમવાદ કરી આનંદ કરાવ્યો હતો.

Continue Reading

ગીર : સિંહે તાલાલાના રામપુરામાં વહેલી સવારે મારણ કર્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરમાં લોકો અને સિંહો એકબીજા સાથે જોડાઈને રહે છે એવું જ કંઈક દ્રશ્ય રામપરામાં જોવા મળ્યું. તાલાલા તાલુકાના રામપરા માં આજે વહેલી સવારે ત્રણ જેટલા સિંહ ચડી આવ્યા અને રસ્તા વચ્ચે જ ગાયનું મારણ કર્યું હતું સૂર્યોદય થતાં બે સિંહ મારણ મુકી જતા રહ્યા પરંતુ એક સિંહ ત્યાં જ જોવા મળ્યો. થોડીવાર […]

Continue Reading

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમ વિસ્તારમાં રહેતા લોકોની પીવાના પાણીની સમસ્યાનો આવ્યો નિકાલ..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા આજે ગોઠડા ગામ પંચાયતના સરપંચ સૈયદ મહમદ અલી જે હાલ મા સરપંચ છે તેઓ ગરીબો ની ચિંતા કરતા અને ગરીબો ના ઘર સુધી પીવાનુ પાની પહોચાડવામાં સફળ થયા છે અને તેઓ ગોઠડા ગામ ની સીમમા રહેતા લોકોની ચિંતા કરીને તેમના ઘર સુધી પીવાનું પાણી પહોચાડ્યું છે. અને ગોઠડા ગામ ની સીમ રહેતા […]

Continue Reading

વડોદરા: સાવલી તાલુકાના ટુંડાવ ગામે આમ આદમી પાર્ટી તરફથી સંમેલનનું આયોજન કર્યું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી તાલુકાના ટુંડાવ ગામે આમ આદમી પાર્ટી તરફથી સંમેલનનું આયોજન કર્યું હતું. દિલ્હી સરકારની કામ કરવાની પધ્ધતિનુ લોકો સમક્ષ રજૂઆત કરી સાચી સમજ આપી હતી. આમ આદમી પાર્ટીમા મોટીસંખ્યામાં કાયૅકારો જોડાયા હતા. સાવલી ડેસર તાલુકાના સહ પ્રભાર ભાઈજી રામ મહારાજ વડોદરા જિલ્લા પ્રમુખ દીપકભાઈ ઠાકોર જિલ્લા સહપ્રભારી ગીરીશભાઈ વસાવા સાવલી તાલુકાના ઉપપ્રમુખ […]

Continue Reading

દેવભુમિ દ્વારકાના જામરાવલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા હાલ ચાલી રહેલા કોરોના મહામારી ના સમય મા હોસ્પિટલોમા બલ્ડ ની કમી ન સર્જાય તેવા હેતુ થી જીલ્લા ભાજપ ના માર્ગદર્શન હેઠળ જામરાવલ યુવા ભાજપ તથા ભાજપ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા ૪૦ જેટલી બોટલ રક્ત એકત્રિત થયુ હતુ જેમા જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ પરબતભાઈ ભાદરકા […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે પકડ્યો સરસનો મોટો જથ્થો.

રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે ૬ કિલો ૭૩૬ ગ્રામ વજનનું ચરસ નો જથ્થો જળપાયો છે એસ ઓ જી પોલીસે બે ઈસમો ને પણ ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર આટલો મોટો ચરસ નો જથ્થો ક્યા થી આવ્યો કેટલા સમય થી કાળો કારોબાર ચાલુ છે કોણ કોણ […]

Continue Reading