નર્મદા: રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધને મિત ગ્રૂપે સારવાર અપાવી ઘરે પહોંચતા કર્યા.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સેવાકાર્ય સાથે સંકળાયેલા મિત ગ્રુપ ના યુવાનો એક બાદ એક સેવકાર્યો કરી રહ્યા હોય આજે એક અશક્ત બીમાર વૃદ્ધ ને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે એક વૃદ્ધ દાદા ભૂખ્યા પેટે આમ તેમ ભટકતા હતા તેમને આજે બપોરે અચાનક ચક્કર આવતા […]
Continue Reading