ગીર સોમનાથ: ઉના તાલુકાના ભાચા,સેજાના,ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સહી પોષણ દેશ રોશનનાં નારા સાથે આંગણવાડીકેન્દ્ર ગુંજી ઉઠ્યું. આજ રોજ ઉના તાલુકાના ભાચા સેજાના ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં  પોષણ માસની ઉજવણી કરવામાં આવી ડમાસા -૧ અને ડમાસા – ૨ તેમજ એલમપુર-૧ અને એલમપુર-૨ તેમજ રાતડ ગામના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા લીલા શાકભાજી માંથી સલાડ બનાવવા માટેની પદ્ધતિ કિશોરીઓ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં કેટલીક મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ચાલી રહ્યા છે ગોરખધંધા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બે દિવસ અગાઉ દાંતા તાલુકામાં મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી. દાંતા તાલુકામાં ધર્મ પરીવર્તન નો મામલો આવ્યો સામે… મોહનભાઈ લાઘાભાઈ ગમારે ખીસ્તી ધર્મ અપનાવતા લોકોમાં રોષ… આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આ બાબતે આપ્યુ હતુ આવેદનપત્ર…. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં […]

Continue Reading

મોરબી: હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ છ કારખાનામાં ચડી બનિયાનધારી ગેગ ત્રાટકી: ચોરી કરતા સી.સી.ટી.વી કેમેરામાં કેદ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ માં બુધવારે રાત્રે કારખાનામાં ચડી બનિયાનધારી ગેંગ કારખાનામાં ચોરી કરતા સી.સી.ટી.વી કેમેરાના કેદ થઈ ગયા હતા. ત્યારે પોલીસે એ ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાના હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કિશાન ગમ. .ખોડીયાર સ્ટીલ્ લક્ષ્મી ગવાર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જર્જરીત શુલભ શૌચાલય બન્યાં અસામાજિક તત્વોનાં અડ્ડા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ખંડેરો દુર કરવા જવાબદાર તંત્ર ને લેખિત રજૂઆત કરી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર માં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં શૌચક્રિયા ન કરે એવાં હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં લાવી નગરપાલિકા વિસ્તારમાં શુલભ શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા પણ […]

Continue Reading

નર્મદા: કરજણ ડેમની સપાટી ૧૧૪.૨૧ મીટરે નોંધાઇ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કુલ લેવલ ૧૧૪.૨૦ મીટર જાળવવા માટે ડેમના કુલ ૨ ગેટમાથી ૨૧.૯૮ કયુશેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી ૩૬૨ કયુશેક સહિત કુલ ૨,૫૬૦ કયુશેક પાણી છોડાઇ રહયું છે આજદિન સુધીમાં કરજણ જળાશયના હાઈડ્રોપાવર સ્ટેશનથી કુલ ૧૩.૬૭ કરોડ યુનિટ વિજ ઉત્પાદન: સરકારને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ કરજણ […]

Continue Reading

નર્મદા: બસોનો ટેક્સ માફ કરો: બસ ઓનર્સ એસોસિએશનની માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાનો કહેરને લઈને હાલ લક્ઝરી બસના માલિકો પરેશાન છે. તેથી નર્મદા જિલ્લા લક્ઝરી બસ ઓનર્સ એસોસિયેશનના પ્રતિનિધિ ગુરુવારે જિલ્લા કલેકેટરને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટ્રાવેલ્સનો ધંધો કરતા સંચાલકોનો ધંધો હાલ ૬-૭ મહિનાથી બંધ હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. બસ ઓનર્સ એ જણાવ્યું હતું કે ૧૨ મહિના સુધી રોડ ટેક્સ માફ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા છત્રવિલાસ તરફથી એસ.ટી બસો,ભારદારી વાહનોની અવર જવર બંધ કરાવવા સ્થાનિકોનું આવેદન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કલેક્ટર ને આપેલા આવેદન માં ટુક સમયમાં આ રૂટ બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજપીપળા ખાતે તમામ એસ.ટી બસોનો જે જૂનો રસ્તો હતો તે બંધ કરવામાં આવ્યો અને છત્રવિલાસ રહેણાંક વિસ્તાર અને સિંગલપટ્ટી રસ્તા પરથી એસ.ટી બસો હાલ અવર જવર કરી રહી છે.આ વિસ્તાર માં કોલેજ,નાના […]

Continue Reading

ભાવનગરમાં દવા બજારમાં તંત્ર દ્વારા ૪૫૦ રેમડેસીવીર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર હાલમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની બજારમાં અછત ઉભી થયા હોવા અંગેની ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની રજૂઆત સંદર્ભે શ્રી જી.એન.ઠુંમ્મર, ડ્રગ્સ ઈન્સ્પેકટરશ્રી , ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ જિલ્લા કેમિસ્ટ એસોશિયનના સંયુક્ત પ્રયાસોથી રેમડેસીવીર ઇન્જેક્શનના ઉત્પાદકો જેમ કે, Zydus ફાર્મા, […]

Continue Reading

મહીસાગર: કોરોનાની ગંભીર બીમારીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરતા લુણાવાડાની કોવિડ હોસ્પિટલના ડો. રવિ શેઠ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ડોક્ટરનો કર્મ અને ધર્મ છે માત્ર ને માત્ર દર્દીઓની સારવાર દ્વારા ઈશ્વરે આપેલી મહામૂલી જીંદગીને બચાવવી. ડોકટરો થકી સાંપડેલી સ્વાસ્થ્ય પ્રાપ્તિ માત્ર દર્દીઓને જ નહિ પરંતુ તેમના સમગ્ર ઘર-પરિવારને નવજીવન બક્ષે છે. તેઓ આ લક્ષ્યને પાર પડવા પોતાના જીંદગીની પણ પરવા કર્યા વગર અથાક પરિશ્રમ કરી રહયા છે. કોરોના વાયરસની સામે લડવા […]

Continue Reading