ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત છે. સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડની ઓક્સીજન સાથે ૨૭ બેડ આઈ.સી.યુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે […]

Continue Reading

અમરેલી: બગસરાના પટેલ સમાજ દ્વારા દિલીપભાઈ સંઘાણીને આભારની લાગણી વ્યક્ત કરાઈ..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક મા પ્રવેશ દ્વાર પર અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર નામ રાખવા માટે નો જે નિર્ણય લીધો છે તે બદલ બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા બગસરા લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ રમેશભાઈ સુવાઞીયા તેમજ તમામ સભ્યો એ […]

Continue Reading

નર્મદા: ૨૮ ગામ માછી સમાજના પ્રમુખ પદે ઠાકોરભાઈ માછી તથા ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ માછીની વરણી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા અઠ્ઠાવીસ ગામ માછી સમાજની ત્રણ વર્ષની મુદ્દત માટે રાજપીપળા મોટા માછીવાડ ના ઉમંગભાઈ ભગવાનભાઈ માછી જેઓ પ્રમુખ તરીકે જ્યારે ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ શનુભાઈ માછી પોતાની સેવાઓ આપી રહ્યા હતા પરંતુ ઉપરોક્ત બન્ને હોદ્દેદારોના અવસાન થતા બાકી રહેલ સમયવધી માટે પ્રમુખ-ઉપપ્રમુખ ની જગ્યાઓ પર નવી નિમણૂક કરી નક્કી થયેલ નામો ૨૮ ગામ […]

Continue Reading

નર્મદાના શિક્ષિકા નમિતાબેન મકવાણા ને ડો.એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ એનાયત..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૫૦ દેશ માંથી ૧૦૧ લોકોને પસંદ કરવામાં આવ્યા એ વેબી- નારમાં નર્મદા જિલ્લાના શિક્ષિકા નમિતાબેન મકવાણાએ પણ ભાગ લઈ પોતાની કામગીરી અને પ્રોજેકટ વિશે માહિતગાર કરતા એમની પણ આ એવોર્ડ માટે પસંદગી થઈ ભારત સરકાર, યુ.એન.આઈ.સી.ઈ.એફ અને સ્વર્ણ ભારત પરિવારના સંયુક્ત ઉપક્રમે “કુપોષણ મુક્ત ભારત” અને “કુપોષણ મુક્ત વિશ્વ” ની એક મુહિમ […]

Continue Reading

નર્મદા: ગંભીરપુરા ગામમાં ઘર અને ખેતરમાં ભાગ બાબતે પુત્ર એ પિતાને માર મારતા પુત્ર,પુત્રવધુ સામે ફરિયાદ .

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આઠ વર્ષ થી સાસરી માં રહેતો પુત્ર એ પિતા પાસે આવી ખેતર અને ઘર માં ભાગ માંગતા બબાલ થઈ નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામમાં ખેતર અને ઘર માં ભાગ માંગતા પુત્ર અને પુત્રવધુ એ પિતા ને માર માર્યા ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરપુરા ગામ માં રહેતા […]

Continue Reading

મહીસાગર: કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામમાંથી લીમડાના ઝાડ પરથી મળેલ મહિલાના મૃતદેહનું રહસ્ય ખુલ્યું.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા થોડા દિવસ પહેલા લીમડાના ઝાડ પરથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવેલ હતો.પતી પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ લાકડી માથામાં મારતા પત્નીનું મૃત્યુ થવાની હકીકત સામે આવી છે. પતિના ત્રાસથી કુવામાં પણ પડી હતી અને એક વર્ષ પોતાના પિયરમાં પણ રહી હતી. છૂટાછેડા પણ લીધા હતા પણ એક વર્ષના અંતે ફરી સમાજના આગેવાનોને […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ બંદર રોડ અવેડા પાસે ટ્રિપલ અકસ્માત: બાઈક પર સવાર શ્રમિક મહિલાનું ઘટના સ્થળે જ મોત..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર રોડ અવેડા પાસે બાઈક છકડો રીક્ષા સામસામે અથડાતા બાજુમાંથી ટ્રક પસાર થાતા ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો તેમાં શ્રમિક મહિલા નું ઘટના સ્થળે જ મોત થયું હતું. માંગરોળ ના બંદર રોડ પર એક રીક્ષા બંદરથી માંગરોળ તરફ આવી રહી હતી અને મોટર સાઇકલ માંગરોળ થી બંદર તરફ જઈ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ગોરેજ ગામે પી.જી.વી.સી.એલ દ્વારા ૧૫ દિવસ સુધી ફોલ્ટ રીપેરના થતા ગ્રામજનોમાં ભારે રોષ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરી સામે ગોરેજ ગામના ખેડુતોનો આક્રોશ..૧૫ દિવસ સુધી ટીસી બદલવા નહી આવતાં ગોરેજ ગામના ખેડુતો પી જી વી સી એલ કચેરીએ પહોચ્યા. ખેડુતોના જણાવાયા મુજબ પંદર દિવસ પહેલાં ફોલ્ટ લખાવ્યો હોવાછતાંપણ ફોલ્ટ રીપેરીંગ કરવામાં નથી આવતો ખેડુતોના ફોલ્ટ પંદર પંદર દિવસ સુધી રીપેરીંગ નહી થતા હોવાનું ખેડુતો જણાવી રહયા છે. […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગરપાલિકાની ચાલુ બોર્ડની અંતિમ સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષની રજુઆત.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષે કેટલાક વિષયોમાં વાંધો ઉઠાવતાં સમગ્ર સભા ઉગ્ર બની હતી. તેમાંય ખાસ કરીને કોવિડ-૧૯ દરમિયાન થયેલ ખર્ચ જનરલ સભાની મંજૂરીએ કરવામાં આવ્યો હતો. તને મુલત્વી રાખવાની ફરજ પડી તો બે મહત્વના વિષય સામે વિરોધ પક્ષે જોરદાર રજૂઆત કરતા મુલતવી રાખવામાં આવ્યા હતા. જ્યારે મોટાભાગના વિષય સર્વાનુમતે […]

Continue Reading

વડોદરા: સાવલી નગરમાં સાવલી સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થી લોકો હેરાન પરેશાન…

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી નગરમાં સાવલી સ્ટેશન વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા થાય છે વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરતા કોર્પોરેટર આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે આ પાણી ભરાવાની સમસ્યા થી સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે વારંવાર રજૂઆત કરવા છતા પણ કોઈ નિકાલ નથી આવી રહયો. આ પાણીનો કોઈ જગ્યાએ નિકાલ કરવામાં […]

Continue Reading