નર્મદા: રાજપીપળામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ની ઉજવણી પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યો કરી સેવા સપ્તાહની ઉજવણી કરાઈ..
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જાયન્ટસ ગ્રુપ ઓફ સૃજા સાહેલી રાજપીપલા દવારા દ્વારા તા. ૧૭-૯-૨૦૨૦ થી ૨૨-૯-૨૦૨૦ સુધી થી વિવિધ સેવાકાર્યોથી જાયન્ટ્સ વીકની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી ના પ્રમુખ મહેરુનીશાબેન શેખ ની રાહબરી હેઠળ સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ અને વિજય મેટરનિટી હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ તથા નિઝામશાહ દરગાહ […]
Continue Reading