નર્મદા: કેવડીયા ગામ ખાતે કોરોના ટેસ્ટ કરવા માટે આવેલ આરોગ્ય ટીમ ને બે વાર ગામલોકોએ ભગાડી..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય ની ટીમ કોરોના ના ટેસ્ટ કરવા માટે પ્રથમ વાર સવારે ૧૧ કલાકની આસપાસ આવી હતી જ્યાં ગામલોકો અને કોરોના ટેસ્ટ કરવા આવેલ ટીમ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું જેથી કરીને આરોગ્યની ટીમ પર જતી રહી હતી ત્યારબાદ […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત રૂા.૧૦,૪૩,૩૪૩ ના લાખના ખર્ચેની એમ્બ્યુલન્સ વાન ફાળવાઇ આરોગ્યની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં રખડતા ઢોરોનો વધી રહેલો ત્રાસ,તંત્રની બેદરકારી.!

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સિધ્ધપુર શહેર અને હાઇવે વિસ્તારમાં ઢોરો ઠેર ઠેર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના લીધે હાઈવે પરથી પસાર તથા વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડે છે , અને હાઈવે પર રખડતાં ઢોરોના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેહસાણા હાઇવે રાધનપુર ખાતે ફેડ બેંકનું ઉદઘાટન રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદાના હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ધીરે ધીરે વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ ને તાત્કાલિક ધોરણે પૈસા ની જરૂર હોય તો આજરોજ રાધનપુર ખાતે ફેડ બેંકનુ ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય વાયજે લોકો ને પૈસા મળી રહે તેવી બેંક દ્વારા અલગ-અલગ ઓજના મુકવામાં આવી છે તો ગોલ્ડ લોન અને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કુદકો લગાવી મોતને વહાલું કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના નિવૃત્ત વિજકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો એની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી…. કેશોદના અગતરાય રોડ પર આવેલાં કેબીસી શોપિંગ સેન્ટર ખાતે ની નોબેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ ને સારવાર માટે દાખલ કરવામાં આવે છે […]

Continue Reading

માંગરોળ: ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારના કુકસવાડા ગામની સીમ વિસ્તારમાં બંધ બારણે જુગાર રમતા શકુનીઓને રૂ.૫૪૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા માંગરોળ સર્કલ પો.ઇન્સ . એન.આઇ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ તથા પો.કોન્સ . ભાવસિંહ મોરીને અગાઉ સંયુક્ત બાતમી હકિકત મળેલ કે કુકસવાડા ગામ સીમ વિસ્તારમાં રહેતા હમીરભાઇ સરમણભાઇ પટાટ પોતાના કજા ભોગવટાની વાડીના મકાનમાં આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી તીન પતી […]

Continue Reading

મોરબી: રોટરી કલબ ઓફ હળવદ દ્રારા મુક્તિધામ ખાતે અસ્તિલોકર મુકવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વ્યક્તિના અગ્નિસંસ્કાર બાદ ટાઢી ઠાર્યા પછી વિધિ માટે એકત્ર કરેલ અસ્તિ (ફૂલ)ને કોઈ પવિત્ર તીર્થસ્થાને પધરાવવા માટે લઈ જાય એ પહેલાંના સમયગાળામાં તેને યોગ્ય અને સલામત જગ્યાએ સાચવવા માટે લોકોને કોઈપણ જાતની અગવડતા રહે નહિ એવા આશયથી જાહેર જનતા માટે સ્મશાન ભૂમિમાં ૧૨ લોકર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેનો શહેરીજનો પુરો લાભ […]

Continue Reading