ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સેવાલીયામાં પાણીની મોટી સમસ્યા ને લીધે લોકો ને પડતી હાલાકી..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વર તાલુકા નું વડુમથક સેવાલીયા માં અલગ અલગ સોસાયટીમાં પાણી ની સમસ્યા ના લીધે લગભગ છેલ્લા ૧૫ દિવસ થી સેવાલીયા બજારની અલગ અલગ સોસાયટીમા પાણી ની સમસ્યા ચાલી રહી છે અમુક વિસ્તાર માં કેટલાક મહીના થી પાણી ની સમસ્યા છે હાલ વધી રહેલી ગરમી ના કારણે પાણી ની તકલીફ થી કોઈ મોટી […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકા ચાલતા એસ.વી.ઈ.પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈ.ડી.પી ની તાલીમ આપવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આ કાર્યક્રમમાં સખી મંડળ સાથે જોડાયેલ બહેનો કે તેના પરિવારના એક સભ્યને કોઈ નવો બિઝનેસ કરવા માંગતા હોય અથવા ચાલુ બીઝનેસ હોઈ અને તેમાં વધારો કરવા માંગતા હોય તેવા લોકોને રૂ.૧,૦૦,૦૦૦ સુધી અને સખી મંડળને ગૃપ સાથે મળી ને ઉધોગ શરૂ કરે તો રૂ.૫૦૦૦૦૦ ઋણ આપવામાં આવે છે,તેમજ સી. આર.પી. ઇપી.દ્રારા દર […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાનું વાવેરા ગામે ભારે વરસાદના કારણે મકાન થયુ ધરાશયી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધોધમાર વરસાદના કારણે વાવેરા ગામ મકાન ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી….. વાવેરા ગામે આવેલ બોઘાભાઈ ટપુભાઈ સાખટનું મકાન ધરાશાયી થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની થાય….. વાવેરા ગમે આ પરિવાર અતિશય ગરીબ પરિસ્થિતિ નીચે પોતાનું રોજનું કમાઈને પોતાનું જીવન ચલાવતા હતા ત્યારે કુદરતી તેના કારણે પુષ્કળ વરસાદ થવાથી પોતાનું મકાન ધરાશાયી થતા વિકટ પરિસ્થિતિમાં […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા વાવેરા ગામે થી ચારોડીયાનો રસ્તો બિસ્માર હાલતમાં ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા વાવેરા ગામ થી ચારોડીયા ગામ સુધી જતો રફ રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે ખેડૂતો ને પુરતી મુશ્કેલી પડી રહી છે જ્યારે કે ખેતરમાં ખાતર કે અન્ય સીઝ વસ્તુ લઈ જવા માટે પુરતી મુશ્કેલી નો સામનો કરવો પડે છે માલ ઢોર તેમજ ટુવહીલ ગાડી તેમજ ટેકટર કે ચાલી ને પણ જઈ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર ના આક્ષેપો..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૃપિયા ના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષ અને છ મહિના ના દરેક કામો ની તપાસ કરવાની માંગ કરી હતી દરેક કામોની તપાસ કરવામાં […]

Continue Reading

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગોઠડાગામમાં આવેલ હજરત સૈયદ જમાલોદ્દીન દાદાની ઉર્ષ મુબારક પર સંદલ શરીફ ચઢાવી ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગોઠડાગામમાં આવેલ હજરત સૈયદ જમાલોદ્દીન દાદાની ઉર્ષ મુબારક પર સંદલ શરીફ ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમનો સંદલ અને ઉર્ષ ઇસ્લામી તારીખ ૨૯ મા ચાંદના રોજ મનાવવા મા આવે છે અને આ રશમ રિવાજ તમામ ગોઠડા મુસ્લિમ ગરાસિયા કમીટીના દ્રારા કરવામાં આવી હતી. અને હાલમાં દેશભરમાં કોરોના […]

Continue Reading

મહીસાગર બ્રેકીંગ: સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી ટ્રાઈવેલ્સ પટલતા ૫૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનુ અનુમાન..!

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવીલમાં ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત ની સંખ્યામાં વધારો થવાની સંભાવના ટ્રાવેલ્સ મજૂર વર્ગ ને લઈને સંજેલી થી કાલાવડ જઈ રહી હતી પઢારિયા પાસે વળાંકમાં ટ્રાવેલ્સ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બની ઘટના વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ રોડ સાઈડમાં પલ્ટી મારી..

Continue Reading

ગુજરાતના સફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રવિણ રામ અને એમના બે પિતરાય ભાઈને થયો કોરોના પ્રવીણભાઇ રામ પોતાના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે જ થયા હોમ કોરેટાઈન પ્રવીણભાઇ રામની હાલ તબિયત સ્થિર આ અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી, પરંતુ બાજુના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી લેવા અને ચાવચેતી રાખવા પ્રવિણ રામે કરી અપીલ..

Continue Reading

નર્મદા: નાંદોદ ના માંગરોળ ગામેં સેવા સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકો તથા સફાઈ અભિયાન માટે થેલીઓનું વિતરણ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના માંગરોળ ગામના સેવાભાઈ વ્યક્તિ મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ સ્વખર્ચે વર્ષો થી લોકસેવા કર્યો કરે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના માંગરોળ ગામમાં સેવા સપ્તાહ નિમિત્તે આજે વિદ્યાર્થીઓને નોટબુકો ના વિતરણ સાથે સફાઈ અભિયાન માટે કાપડ ની થેલીઓનું પણ વિતરણ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.જોકે વર્ષો થી સેવાકીય પ્રવૃત્તિ સાથે […]

Continue Reading

નર્મદા: કેવડીયા કોલોની ખાતે રૂમોની ફાળવણીમાં ચાલતો ભ્રષ્ટાચાર: એકને ગોળ તો એકને ખોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નિગમના કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા જે મકાનો સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ના નિયમો મુજબ માત્રને માત્ર નિગમના કર્મચારીઓને આપવાના છે તેઓ નીયમ સ્થાનિક કચેરી દ્વારા જણાવવામાં આવ્યો હતો પરંતુ મહત્ત્વની બાબત તો એ […]

Continue Reading