ભાવનગરમાં રાહદારીઓને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરી કોરોના સામેની લડતમાં પોતાનું અનેરૂ યોગદાન આપતા ભુપતભાઈ..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર રસ્તે જતા કોઈ રાહદારીએ માસ્ક ન પહેર્યું હોય કે કોઈનું માસ્ક જુનું થઈ ગયું હોય ત્યારે ભાવનગરના ભુપતભાઇ સાટીયા નામના એક યુવાન તેમને અટકાવે અને પહેલાં માસ્ક પહેરવાના ફાયદા સમજાવે અને પછી પોતાના થેલામાંથી એને વિનામૂલ્યે માસ્ક અર્પણ કરે.આ ઘટના મારી નજર સમક્ષ જોઈ ત્યારે ખુબ આશ્ચર્ય થયું. ભુપતભાઇ સાથે રૂબરૂ વાતચીત […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે થી અધિકમાસ નિમિત્તે નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ માધવદાસજી મહારાજની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ નર્મદા પરિક્રમા ગરુડેશ્વર થી ઓમકારેશ્વર અમરકંટક ભરૂચ નર્મદા સાગર થઈ પરત ગરુડેશ્વર ફરશે આ પરિક્રમા નો કાર્યક્રમ આશરે ૧૫ દિવસનો રખાયો છે હાલમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે કોરોના વાયરસના નિયમોનું પાલન તથા […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધમાંથી છોડવામાં આવેલ પાણી થી ગરુડેશ્વર નદી કિનારે આવેલ સ્વામી દયાનંદ આશ્રમ શાળાને મોટું નુકસાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે તારીખ ૨૯- ૮-૨૦૨૦ થી તારીખ ૨ – ૯ – ૨૦૨૦ દરમિયાન નર્મદા નિગમ તથા સરકાર દ્વારા નર્મદા નદીમાં દસ લાખ ક્યુસેક થી પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને ગરુડેશ્વર ખાતે નવનિર્મિત વિયર ડેમ નજીક આવેલા નર્મદા કિનારા ના કેટલાક વિસ્તારમાં ભયંકર નુકસાન […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું એન.ડી.એ ની સરકાર સરમુખત્યારશાહી ના ધોરણે ચાલી રહી છે લોકશાહી નો હાર્દ વિરોધ- સમર્થન છે ત્યારે સરકાર ની નીતિનો વિરોધ કકરનારાને દબાવવા રાજદ્રોહ ના કાયદાનો ઉપયોગ કરી રહયાં છે સી.એ.એ.એન.આર.સી.એન.સી.આર આ […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબનો શુભારંભ કરાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા ની સાથી ગણાતી અને યુવાનો ની ગણાતી એવી લિયો ક્લબ જે યુવાનોને પ્રેરણાદાયક અને માનવસેવાના ના પ્રતસોહનાના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબ ઓફ લુણાવાડા નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના યુવાનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જરૂર પડે ત્યારે સેવા કર્યો કરવાનો તેમજ કોઇપણ અચાનક આવી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં દારૂના જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ લાખોની કિંમતના વિદેશી દારૂનો કેશોદના ભરડીયા વિસ્તાર પર ખૂલી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર નશાબંધી અધિકારી એએસપી ડીવાયએસપી પીએસઆઈ પીઆઈ સહિત હાજર રહ્યાં હતાં. જાણવા મળતી વિગતો અનુસાર કેશોદ અને શીલ તાલુકા સહિત […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકા રખડતા ઢોરો અને હડકાયા કુતરાના ત્રાસમાંથી ક્યારે છોડાવશે.? માસ્કના નામે દંડ ફટકારી નાણાં ઉઘરાવી લોકોના સ્વાથ્યની ચિંતાનો દેખાડો કરતી પાલિકાનું બેવડું વલણ છતું થયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વેરા ઉઘરાવવા માટે મરણીયા બનેલી રાજપીપળા નગરપાલિક રખડતા ઢોરો અને હડકાયા કુતરાઓ ના ત્રાસ માથી ક્યારે છોડાવશે?:માસ્ક ના નામે દંડ ફટકારી નાણાં ઉઘરાવી લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા નુ દેખાડો કરતી પાલિકા નુ બેવડું વલણ છતું થયું નગરના માર્ગો ઉપર વચ્ચો વચ્ચ અડ્ડો જમાવીને ટ્રાફીક ને અવરોધતા ગાયો, આખલાઓ ના ટોળાં શાથે […]

Continue Reading

મોરબી: મંગળપુર ગામે રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકી ઘર વખરી અને ‌મકાનની દિવાલને નુકશાન જાનહાનિ ટળી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં રવિવારે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું વાદળો વરસાદી પાણીથી ઘેરાયેલા હતા હળવદ શહેર અને આજુબાજુના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું ત્યારે હળવદ તાલુકાના ટીકર માનગઢ .માલણીયાદ. વેગડવાવ. સહિતના ગામોમાં કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હળવદ તાલુકાના મંગળપુર ગામે ના રહેણાંક મકાનમાં પ્રેમજીભાઈ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: જામરાવલમાં પાણીના વહેણમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ઉપરવાસ મા વરસાદ ને પગલે વર્તુ નદી માં પાણી આવ્યું ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમા તણાઈ ને જામરાવલ ધાટ વીસ્તારમા શીવના મંદિર ના પટાંગણમાં પાણી ઓસરતા લાસ દેખાઈ છે ત્યારે ગામ લોકો ને જાણ થતા ટોળે ટોળા ઉમટી પડયા હતા ત્યારે મરણજનાર ફટાણા ગામ નો હોય તેવુ લોક મુખે વાત […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ પર ટ્રક માંથી ગેરકાયદેસર રીવોલ્વર ઝડપાઇ.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પર બાતમીદારથી બાતમી મળેલ કે ટ્રકમાં ડ્રાઇવર તેની સીટની પાછળ ગેર કાયદેસર બંદુક સંતાડીને આવે છે તેથી પોલીસ દ્રારા ગોધરા તરફ થી આવતા વાહન ચેક કરતા હતા દરમ્યાન બાતમી વર્ણન વાળું એક ટ્રક આવતા ડ્રાઈવરને નામઠામ પુછતા તેણે પોતાનું નામ લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી […]

Continue Reading