નર્મદા એસ.ઓ.જી પોલીસે તિલકવાડા તાલુકા ના રેંગણ ગામ ખાતે થી ગાંજા સાથે એક અપંગ ઇસમ ને ઝડપી પાડયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રેંગણ ગામે  ગાંજા નો વેપલો કરતા વ્યક્તિ પાસે થી  પોલીસે રૂ.ચાર હજાર ની કિંમત ના ૪૦૦ ગ્રામ ગાંજા નો જથ્થો જપ્ત કરી નારકોટીક્સ ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી નર્મદા જીલ્લા પોલીસ ના સમગ્ર તંત્ર ને જીલ્લા મા ફેલાયેલી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લગાવવા તેમજ નારકોટીક્સ ના કેસો શોધી કાઢવાની કડક સુચના પોલીસ […]

Continue Reading

નર્મદા: નાંદોદના ગાડીત ગામમાં સગીર વયની દીકરી પર શારીરિક હુમલો કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામની એક સગીર વયની દીકરી પર ગામના જ યુવાને અસ્લીલ શબ્દો બોલી શારીરિક હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાડીત ગામની ૧૬ વર્ષીય સગીરા માતા સાથે ધરે હતી તે વખતે તેના ઘરના આંગણામાં આવી ગામનો યુવાન અનિલ અમરતભાઈ વસાવા મોટે મોટે થી ગમે તેમ બોલતો […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલીકા વર્ષ ૨૦૨૦ ની સામાન્ય ચુંટણીમાં અનુસુચિત જાતીની બેઠક ફાળવણી બાબતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમસ્ત વાલ્મિકી સમાજે નગરપાલિકા ની બેઠક બાબતે આપ્યું નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર રાજપીપળા નગરપાલીકા વર્ષ ૨૦૨૦ ની સામાન્ય ચુંટણી માં અનુસુચિત જાતીની બેઠક ની ફાળવણી બાબતે રાજપીપળા ના સમસ્ત વાલ્મિકી સમાજે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદન માં જણાવ્યા મુજબ રાજપીપળા નગરપાલીકા નર્મદા જીલ્લાની માત્ર એક નગરપાલીકા છે જેમાં કુલ-૨૮ […]

Continue Reading

અમરેલી: અમરેલીમાં ચેક ડેમ ને બંને સાઈડ બોડર મુકવા બાબતે રાજુલા તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમા નાના મોટા ચેકડેમો તળાવો અને જળાશયો આવેલાં છે ઉપરાંત ધાતરવડી ૧ અને ધાતરવડી ૨ ડેમ આવેલા છે છેલ્લા ૧૫ દિવસ મા ૧૦ જેટલા યુવકો ન્હાવા જવાથી અને અકસ્માતે પડી જતાં મોત થયાં હતાં આથી તમામ જગ્યાએ આ અકસ્માત અટકાવી શકાય તે માટે સર્વે કરાવી સાઈડ બોડર મુકવા […]

Continue Reading

અમરેલી: રાજુલા છતડીયા રોડ પર બંધ લાઈટો રિપેર કરવામાં આવી અને સાવ બંધ લાઈટો નવી નાખવામાં આવી..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર ના માર્ગદર્શન નીચે ચાલતી રાજુલા નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપપ્રમુખ દીપકભાઈ ઠક્કર (પીન્ટુભાઈ)તથા રાજુલા નગરપાલિકા ટીમ ને રાજુલા શહેરના અતિ મહત્વના છતડીયા રોડ પર થોડા સમયથી થોડી લાઈટો બંધ હતી તે ધ્યાનમાં આવતા બંધ પડેલી જ લાઈટો રિપેર કરવામાં આવી તથા જે સાવ બંધ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઈલોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી મહિલાઓના જોઈન્ટ લાઈબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપની રચના કરી મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાવલંબી આત્મ નિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી જેનો ઈલોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત કેશોદની શ્રીમતી ગોદાવરીબાઈ કન્યા શાળામાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ચેરમેન ગૌતમ ગેડીયાના અદયક્ષ […]

Continue Reading

જૂનાગઢ: જીવનભર કાયદાનાં રક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસકર્મીએ હક્ક માટે જીવન દાવ પર લગાવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોનાં માલ મિલ્કત ની રક્ષા કરનારાં પોલીસકર્મીને વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયા બાદ પોતાનાં હક્ક હિત મેળવવા જીવન દાવ પર લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ શહેરના વતની અરજણભાઈ કાનાભાઈ ડાંગર વર્ષ ૧૯૮૬ માં ગુજરાત પોલીસ દળમાં ભરતી થઈને સૌરાષ્ટ્રમાં જુદા-જુદા […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ જુનાગઢ નેશનલ હાઇવે પર ચક્કાજામ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ બિસ્માર હાઇવે મામલે ચક્કાજામ… છાત્રોડા ગામ નજીક ટ્રક માલિકો દ્વારા કરાયો ચક્કાજામ… છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ની બદતર સ્થિતિ… વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી… ખખડધજ હાઇવે ના કારણે ટ્રક સહિત ના વાહનો માં મોટું વેરન્ટેજ… અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ટ્રક માલિકો દ્વારા રોડ પર ચક્કાજામ…

Continue Reading

નર્મદા: ગતરોજ સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૫:૦૦ કલાકે પાણીનો ઇન્ફલો ૧.૩૩ લાખ કયુસેક જેટલો નોંધાયેલ છે. અને ડેમની જળસપાટી સાંજે ૫:૦૦ કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ છે. હાલમાં રિવરબેડ પાવર હાઉસના ૬ ટર્બાઇન ૨૦૦ મેગાવોટની કેપેસીટીએ ૧૨૦૦ મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી રહયા છે, જેના લીધે ૪૨ હજાર કયુસેક જેટલો પાણીનો પ્રવાહ […]

Continue Reading

વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવચાવાડમાં બાતમીના આધારે ફોરેસ્ટ ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા કેતન ભાઈ રાણાના ઘરેથી જંગલી ઇંગલિશ કાચબો મળી આવ્યો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવચાવાડ માં બાતમીના આધારે ફોરેસ્ટ ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા કેતન ભાઈ રાણા ના ઘરેથી જંગલી ઇંગલિશ કાચબો મળી આવ્યો હતો. પોલીસ ખાતાના અધિકારીઓ ને પૂછપરછ દરમ્યાન ઘરના સદસ્યો એ જણાવ્યું હતુ કે પરિવાર સાથે ચોટીલા ગયા હતા ત્યારે રસ્તા પરથી કાચબો મળી આવેલ હતો. તેઓએ ત્યાંથી કાચબાને પાળવાના […]

Continue Reading