પાટણ: સિધ્ધપુર નું બિંદુ સરોવર સર્વ પિતૃઅમાસ ના દિવસે ખાલી ખમ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર આ વર્ષે દેશ વિદેશ થી શ્રધ્ધાળુ માતૃતર્પણ માટે આવી શક્યા નહીં…. વિશ્વનું એક માત્ર ગયા પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુર માં ભાદરવા , ચૈત્ર , કારતક જેવા શ્રાધ્ધ માસમાં શ્રધ્ધાળુઓ માતૃ શ્રાધ્ધ કરવાં માટે આવતા હોય છે , પણ ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી ના કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ માતૃશ્રાધ્ધ કરવા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે આયુર્વેદ વિભાગ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા વિતરણ કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના લીંમડાચોક ખાતે આજ રોજ આયુર્વેદ અને હોમીઓપેથી દ્વાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી અંતર્ગત શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ શક્તિ વર્ધક દવા આરસેનિક આલ્બમ ૩૦ દવાનું વીતરણ જુનાગઢ આયુર્વેદ શાખા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમેં કરવામાં આવ્યું હતું. આ વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના ચોરવાડ મુકામે વડાપ્રધાનના જન્મ દિવસની મૂર્તિઓની સ્થાપન કરી અનોખી ઉજવણી કરાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માળીયા હટીના ચોરવાડ મુકામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ સંદર્ભે આખા દેશમાં સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ચોરવાડ મુકામે ભાજપ પ્રમુખ મંથન ભાઈ દ્વારા અલગ રિતેજ અને પ્રધાન મંત્રીની યાદી કાયમ બની રહે તેમાટે ભોલેનાથ ગૌ મંદિર ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ સ્થાપના કરવાં આવેલ […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા ભારતમાતા તેમજ સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરવામાં આવી..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ભારતના યશસ્વી અને ઉર્જાવાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજી ના ૭૦ માં જન્મદિન નિમિત્તે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક મંડળ દ્વારા આખા ગુજરાતના ૨૫૧ તાલુકામા એકજ સમયે ભારત માતાની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે આજરોજ અંઘાડી ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે ભારતમાતાના ભવ્ય સ્થાનમાં ભારતમાતાની મૂર્તિ તેમજ સ્વામીવિવેકાનંદજીની મૂર્તિની સ્થાપનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં આપની એન્ટ્રી સાથેજ અનેક ભાજપ-કોંગ્રેસના નારાજ કાર્યકરો બહોળીમાં સંખ્યામાં આપમાં જોડાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના,ગીરગઢડા તાલુકાની આજે નિમણુંક અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારી ની મિટિંગનું આયોજન આજે રાજુભાઇ ગટેચા ના ઘરે જિલ્લા પ્રભારી બાવચંદ ભાલિયા અને જિલ્લા પ્રમુખ દિનેશ મોરીના અધ્યક્ષ સ્થાને મળી જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા જેમાં ઉના તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચા, શહેર પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,મગનભાઇ ગજેરા,મનુભાઈ મોરી,હનીફ ઝાંખરા,ઇમરાન સોરઠીયા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના થી કચ્છ ” માતાના મઢ” ચાલીને યુવાનો રવાના..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અંદાજીત ૭૫૦ કી. મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬વર્ષથી ચાલું હોય માં શક્તિ ગ્રુપના સંઘપતિ જયેશભાઈ જણાવ્યું આ યાત્રાના સહયોગી યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશ બાંભણીયા ન.સેવક રાજુભાઇ ડાભી તેમજ વિનોદભાઈ બાંભણીયા એ સહયોગ સાથે તમામ યુવાનોને જયઘોષ નાદ સાથે […]

Continue Reading