અમરેલી: બગસરામાં માજી ગૃહમંત્રી ગોરધન ભાઈ જડફિયાએ શુભેચ્છા મુલાકાત લીધી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા જૂનાગઢ થી નીકળી અને લીલીયા જતા રસ્તા માં બગસરા આવેલ અને બસ સ્ટેશન પાસે આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કરી અને જેતપુર રોડ ઉપર આવેલ ગૌશાળા માં મુલાકાત લીધેલ અને વૃક્ષારોપણ કરેલ અને ત્યાંથી ગુરુ કૃપાઅન ક્ષેત્રની મુલાકાત લીધેલ હતી.

Continue Reading

જૂનાગઢ: કેશોદના સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં તથા સ્મશાન શેડના નબળા બાંધકામ બાબતે ગેરરીતીનો આક્ષેપ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવેલ જેનું નગરપાલિકા પ્રમુખ પુર્વ પ્રમુખ ધારાસભ્યશ્રી પુર્વ ધારાસભ્યશ્રી રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનોની ઉપસ્થિતિમાં તા. ૯.૨.૨૦૨૦ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા ખાતે આંકડા લખતા આંકડીયાને રૂ.૧૫,૫૬૦ ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન આપવામાં આવ્યા છે ત્યારે એ. એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બીના સુપરવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે ડેડીયાપાડા ખાતેના વૈકુંઠ ફળીયામાં કેટલાંક લોકો […]

Continue Reading

નર્મદા: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી ઇ-લોન્ચીંગ કાર્યક્રમ સંદર્ભે રાજપીપલા ખાતે શહેરી વિસ્તારનો કાર્યક્રમ યોજયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી ના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા,રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી,જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને […]

Continue Reading

અમરેલી: મહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગતરોજ તા.૧૭.૯.૨૦૨૦ ના રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ની સાથે સાથે ગરીબી વિસ્તારના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમાંરાજુલાતાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા તથા રાજુલા ઉપપ્રમુખ કેતનભાઈ દવે તથા ઉપપ્રમુખ રાજુલા શહેર હિરેનભાઈ વાળા (પ્રજાપતિ) તથા ઉપપ્રમુખ રાજુલા શહેર લાલજીભાઈ તથા […]

Continue Reading

નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધવાની સાથે આર્થિક સમૃધ્ધિની સાથોસાથ આત્મનિર્ભર બનવાનુ કરાયેલુ આહવાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની “સાત પગલા ખેડૂત કલ્યાણના” અંતર્ગત પ્રાકૃતિક કૃષિ યોજનાઓના આજે યોજાયેલ રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણના કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એસ.કે. ઢીમર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. એન.જે. ભટ્ટ સહિત જિલ્લાના લાભાર્થી […]

Continue Reading

અમરેલી: પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા વુક્ષો રોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ જાફરાબાદ ખાતે યશસ્વી વડાપ્રધાન દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું આજુબાજુ ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું મોદીના નેતૃત્વ માં દેશ વિકાસની દિશામાં આગળ વધે તેવી દેશવાસીઓ વતી શુભેચ્છા પાઠવી હતી.

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાજપ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ જાફરાબાદ તાલુકા યુવા ભાજપ દ્વારા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ટીંબી પી.એ.સી સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ રમેશભાઈ પુંજાભાઈ પરમાર તેમજ અમરેલી જિલ્લા ભાજપના મંત્રી ચેતનભાઈ શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા ભાજપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લા માં ભાજપ યુવા મોરચા દ્વારા ભારતના પ્રધાન સેવક શ્રી મોદી સાહેબ ના ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સેવાયજ્ઞ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ સેલડીયા તથા જીલ્લા […]

Continue Reading

રાજકોટ: તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખેડૂતોને ભારે નુકસાન..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા વિરામ બાદ પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જે અગાઉ પડેલા વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્ય નથી ત્યાં ફરી એક વખત જે રીતે અનરાધાર અને ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને ફરી એક વખત ફટકો પડ્યો છે કારણ કે અગાઉ જે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેતરોના પાક અને ખેડુતોની જમીન […]

Continue Reading