મોરબી: હળવદમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા ફુટ વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સેવા સપ્તાહ અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારમાં બાળકોને અલ્પાહાર નું વિતરણ તેમજ સરકારી હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ જનસેવા અને રાષ્ટ્રસેવામાં અવિરતપણે કાયૅશિલ રહેનાર કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા અને અમારા સૌના પથદર્શક આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી અને સેવાકાર્યોના ભાગરૂપે હળવદ શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા […]

Continue Reading

મોરબી: હળવદ શહેર ટ્રાન્સફોર્મર પર વીજળી પડી : વીજ પુરવઠો ખોરવાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં આજે મોડી સાંજના જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જોકે વરસાદ તો ધીમીધારે વરસ્યો હતો પરંતુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકતા વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઈ હાલ પી.જી.વી.સી.એલના કર્મચારીઓ વીજપુરવઠો પૂ:ન કાર્યરત કરવા કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આખો દિવસ ગરમી […]

Continue Reading

મોરબી: માળિયા-હળવદ હાઈવે પર ટ્રકએ માલાધારી અને બકરાને અડફેટે લીધા,૧૨ બકારાઓના મોત..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માણબા અને વાધરવા વચ્ચે ટ્રક ચાલકે માલાધારી અને તેના બકરાઓને હડફેટે લેતા બકારાઓનું મોત નીપજ્યું હતા જ્યારે માલાધારી ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો બનાવની મળતી વિગત માળિયાના માણબા અને વાધરવા વચ્ચે આજે સવારના સમયે એક ટ્રક ચાલકે કોઈ કારણોસર ચાલીને જતા માલાધારી અને તેના ૧૨ બકરાઓને હડફેટે લેતા ૧૨ […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે માથાભારે તત્વો દ્વારા ગૌચર ઉપર કરાયેલ દબાણ દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ૨૫ દિવસમાં કાર્યવાહી ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીકમી ઉચ્ચારાઈ વિરમગામ તાલુકાના ઝેઝરા સુરજગઢ નભોઈ ગ્રામ પંચાયતની ગામની સીમની ગૌચરની તેમજ સરકારી પડતર ની જમીન આવેલી છે અને સદર જમીન માં ગામના અન્ય નાગરિકો એટલે કે વ્યક્તિઓ સદર જમીન માં ગેરકાયદેસર પ્રવેશ કરીને અને દાદાગીરીથી ઉપરોક્ત જમીનમાં ખેડાણ કરે છે […]

Continue Reading

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કોરોના ટેસ્ટ કેમ્પ, કલેક્ટર, અધિક કલેક્ટરના રિપોર્ટ આવ્યા નેગેટિવ..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવીને કોરોના મહામારી સામે ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નો સંદેશ આપ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ પણ આજ રોજ કોરોના ટેસ્ટ કરાવીને જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરાવવાનો સંદેશ આપ્યો છે. સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કોરોના ટેસ્ટ […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા દ્વારા રાજુલા શહેર ઉપપ્રમુખ હિરેનભાઈ વાળાની વરણી..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ઉપપ્રમુખની વરણી થતા રાજુલા તાલુકા તેમજ રાજુલા શહેર ના હોદ્દેદારો દ્વારા અભિનંદનની વર્ષા વરસાવવામાં આવી હતી આ નિમણૂક થતાં વાળા હિરેનભાઈ એ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઈ પંડ્યા રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણ ગુજરાત પ્રદેશ પ્રમુખ […]

Continue Reading

બ્રેકીંગ ભાવનગર: ભાવનગર શહેરના વિજયરાજ નગરમાં સામુહિક આત્મહત્યા…

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર પતિ પત્ની અને બે દીકરીઓની સામુહિક આત્મહત્યા.. રિવોલ્વર વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી… આત્મહત્યા કરનાર નરેન્દ્રસિંહ જાડેજા રિટાયર્ડ ડી.વાય.એસ.પીના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા….

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના ઘેડ પંથકના લોકો થયા બે હાલ તો લોકોની સાથે સાથે પશુઓની હાલતપણ થઇ રહી છે કફોડી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ માંગરોળ તાલુકાના ઘેડ પંથકના સાંઢા સરમા સામરડા ફુલરામા લાંગડ બગસરાઘેડ સહીતના અનેક ગામો માં વરસાદિ તારાજી સર્જાઇ છે અને ઘેડ પંથકને તારાજ કરીનાખ્યું છે. ફુલરામા ઓસા સહીતના ગામોમાં તો લોકોના ઘરોમાંપણ પાણી ઘુસી જતાં ઘરવખરીનેપણ ભારે નુકશાન પહોચ્યું છે જયારે ઘેડ પંથક સાત સાત વખત સંપર્ક વિહોણું થયું છે અને હાલતો […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શેપા ગામના લોકો દ્વારા ગામમાં જ જ્યોતિગ્રામ વીજળી નિયમિત શરુ કરવા કર્યો હોબાળો : પી.જી.વી.સી.એલ તેમજ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામના રેહવાસીઓ દ્વારા વીજળીને વિવિધ સમસ્યાને લઇ ગામમાં હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જ્યોતીગ્રામ લાઈન બુધેચાથી ફાળવવા માગણી કરી હતી. શેપા ગામમાં જ્યોતિગ્રામ માં હોવા છતાં પણ ગામા ફક્ત ૮ કલાક જ વીજ પુરવઠો મળે છે તેમજ પીજીવીસીએલમાં કોલ કરવામાં આવે તો ફોન બંધ આવે અથવા કોઈ […]

Continue Reading

વડોદરા: ગાયકવાડી સાહસન દરમિયાનનું બિલ્ડિંગ તોડી પડાતાં ગાયકવાડી સાહસનની યાદગાર છેલ્લી તસ્વીર જોવા લોકો ઉમટી પડ્યા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ગાયકવાડી શાસન દરમિયાન ડભોઇ નેરોગેજ એ એશિયાનું સૌથી મોટું જંકશન ગણાતું હતું. એ આકર્ષક હેરીટેજ ગાયકવાડી રેલ્વે સ્ટેશનનું ૧૫૦ વર્ષ જૂનુ બિલ્ડીંગ રેલ્વે સત્તાવાળાઓએ જે.સી.બી.મશીનની મદદથી તોડી પાડ્યું હતું. તે સાથે જ ગાયકવાડ સરકારનું સંભારણું ભુલાયું હતું. જો કે તોડી પડાયેલ જૂના રેલ્વે સ્ટેશનની પાછળ નવુ બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલ હોય તમામ […]

Continue Reading