પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે આજરોજ આપણા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નજુ પુરા આશ્રમ ખાતે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા આશ્રમ ના મંહત બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોતરકા બ્રહ્મચર્યા આશ્રમ […]

Continue Reading

અમરેલી: રાજુલામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી પાણીની સ્થિતી મુખ્ય બજારો અને સોસાયટીમાં ભરાયા પાણી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા શહેરમાં ગતરોજ એકાએક વરસાદ તૂટી પડયો હતો અને ચાર કલાકમાં સાંબેલાધારે ૩ ઈંચ વરસાદ નોંધાતા ચારે તરફ પાણી જેવી સ્થિતિ નિર્માણ પામી હતી જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આજે બપોરે ત્રણ વાગ્યા બાદ વરસાદ તુટી પડયો હતો જેમાં સાડા ત્રણ કલાક જેટલા સમય ગાળામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો […]

Continue Reading

ખેડા: ઠાસરા નગરપાલિકા તથા ભાજપ યુવા મોરચા દ્વારા રેફરલ હોસ્પિટલ ઠાસરા ખાતે સગર્ભા બહેનોને બિસ્કિટ તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે “સેવા સપ્તાહ” અંતર્ગત આજરોજ ઠાસરા નગર પાલિકા તથા ભાજપ યુવા મોરચા દ્વારા રેફરલ હોસ્પિટલ ઠાસરા ખાતે સગર્ભા બહેનોને બિસ્કિટ તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ભાજપ ઠાસરા શહેર સંગઠન પ્રમુખશ્રી રણછોડભાઈ પંચાલ.યુવા મોરચા પ્રમુખ અનિલભાઈ તથા નગરપાલીકા ઉપ પ્રમુખ ભાવિન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત […]

Continue Reading

ખેડા: ઠાસરા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા જનસેવાને વરેલા માં ભારતીયના સપૂત, દરેક યુવાઓના પ્રેરણાસ્ત્રોત,રાષ્ટ્રના યશસ્વી અને ઊર્જાવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૦માં જન્મદિવસની હર્ષભેર ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આયોજિત “સેવા સપ્તાહ” અંતર્ગત આજ રોજ ખેડા જિલ્લાના ઠાસરા મુકામે ઠાસરા તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન ના શુભારંભ કાર્યક્રમમાં ઠાસરા તાલુકા ના ભાજપ યુવા કાર્યકર તથા […]

Continue Reading

મહીસાગર: વીરપુરના ભાજપ અગ્રણી મુકેશ શુકલ અને તેમના પુત્ર જિલ્લા પંચાયત સદસ્ય પીનાકીન શુકલના નિવાસે હુમલો..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મુકેશભાઇ શુક્લ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દિલ્હી ગયેલા તથા પિનાકીનભાઇ ધંધાર્થે બહારગામ ગયેલ તે સમયે ઘરની મહિલાઓ એકલી હોવાનો લાભ લઇ વિરપુર પોલિસ સ્ટેશન ના રાહબારી હેઠળ ગુંડાતત્ત્વો દ્વારા હુમલો કરી ગાડીઓના કાચ તોડી ઘર પર પથ્થર મારો કરી નિમ્ન કક્ષાનો કૃત્ય કરી અંદાજે ૩૦-૩૫ લાખ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ કોરોનાની કામગીરીથી અળગા રહેશે.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દોઢ-બે માસથી કોરોના મહામારીમાં યોધ્ધા બની કામગીરી કરતાં હોય મુક્તિ આપવા માંગ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ની વહીવટી કામગીરી કેશોદ નગરપાલિકા નાં કર્મચારીઓ દ્વારા કરવાની જવાબદારી મામલતદાર કચેરી દ્વારા આદેશ કરી સોંપવામાં આવી હતી. છેલ્લાં દોઢેક મહિના થી શની+રવી અને જાહેર રજાનાં દિવસોમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં કોરોના મહામારી એ માઝા મૂકી આંકડો ૪૦૦ને પાર..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સુધરાઈ પ્રમુખ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન રાખવાની કરી માંગ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગંભીરતાથી પગલાં ભરવામાં આવે છે ત્યારે કેશોદ શહેરમાં કોરોના મહામારી કાબુમાં ન આવતાં કુદકે ને ભૂસકે કેસ વધી રહ્યાં છે ત્યારે કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા દ્વારા લેખિતમાં જીલ્લા કલેકટર ને રજુઆત કરી […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર તાલુકાની એક માત્ર ગૌ હોસ્પિટલ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ઐતિહાસિક નગરી સિધ્ધપુર ( શ્રીસ્થલ ) ની પ્રાચીન સરસ્વતી નદી કાંઠે આવેલી કામધેનું ગૌ હોસ્પિટલ. સિધ્ધપુરમાં વસતા માળી હરચંદજી ભગતે સરસ્વતી નદીના કીનારે આવેલી તેમની બે વિઘા જમીન દાનમાં આપતાં આ ભૂમિ પર સને ર૦૧૪ માં કામધેનૂ ગૌ – હોસ્પિટલના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવી સન ૨૦૧૫ માં કામધેનું ગૌ – હોસ્પિટલ કાર્યરત કરવામાં […]

Continue Reading

વડોદરા: સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવાસપ્તાહનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર,મોદીના જન્મદિવસ ની ઉજવણી માટે સેવાસપ્તાહ નું આયોજન કરાયું પ્રથમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ બીજા દિવસે વૃક્ષરોપણ ત્રીજા દિવસે નગરભાજપા ના કાર્યકરો અને નગરસેવકો એ સાવલી ના સરકારી દવાખાને દાખલ થયેલ દર્દીઓ ને ફળ નું વિતરણ કરાયું. વડોદરા જિલ્લાના સાવલી માં નગરપાલિકા ના નગરસેવકો અને શહેર ભાજપા ના કાર્યકરો […]

Continue Reading

વડોદરા: ચકલી સકૅલ નજીક મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.આજે શહેરના ચકલી સર્કલ ખાતે ખાનગી બસ ભુવામા ફસાઈ જવાની ઘટના સામે આવી છે.ખાનગી કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝને લેવા માટે ઉભેલી બસ ચકૅલી સકૅલ પાસે અચાનક જ ખાડામાં ખાબકી હતી.પાલિકાના ભષ્ટ્રા અઘિકારીઓના માગૅદશૅન હેઠળ તૈયાર થયેલા રોડ એક બસનું વજન પણ સહન નથી […]

Continue Reading