અમરેલી: બગસરા પાસે જયંતીભાઈ પીપળીયા સાથે રૂપિયા ૨૪ લાખ ૮૦ હજારની છેતરપીંડી..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા આ કામની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના ઘરમાં સુખ-શાંતિ રહેતી ન હોય ફરિયાદ તેમજ ફરિયાદીના પત્ની માનસિક બીમાર રહેતા હોય જેથી તેઓ ઘણા સમયથી ટેન્શન માં રહેતા હોય કોઈ પણ મુસીબતમાં હવે તમારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી અજાણ્યા ઈસમો કેસરી કલરના ભગવાં કપડાં પહેરીને આવેલ હોય જેમાં એક વ્યક્તિ પોતાનું […]

Continue Reading

ગીર સોમનાથ: માહિતી ખાતા દ્રારા પ્રકાશિત થયેલ પુસ્તકોનું વાંચન કરતા કલેકટર અજયપ્રકાશ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ માહિતી ખાતુ ગાંધીનગર દ્રારા સરકારની વિવિધ લોકઉપયોગી યોજનાની પુસ્તિકાઓ તેમજ પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને પુરાતન સ્થળોની માહિતી પ્રસિધ્ધ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલી માહિતી કચેરી દ્રારા આ ઉપયોગી પુસ્તિકાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની સ્થાપત્યકલા, ગુજરાતનો લોકકલા વૈભવ, ગુજરાતના લોકોત્સવો અને મેળા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર પ્રબળ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રની કોવિડ-૧૯ની કામગીરીની લંડનમા લેવાઈ નોંધ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્રારા ગીર સોમનાથ જિલ્લાની નોધ લીધી કલેકટર અજયપ્રકાશને ઓનલાઈન પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરાયું સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણે હજારો લોકોની જીંદગીની ભોગ લીધો છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારએ અનેકવિધ પ્રયાસો કર્યો છે. આ જીવલેણ મહામારીથી બચવા માટે લોકોને […]

Continue Reading

ભાવનગર બંદર ખાતે વિશ્વના સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલની નિર્માણ કામગીરીના પ્રારંભની નવી દિશા ખોલતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી…

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી ટર્મિનલ પોર્ટ વિકસાવવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટને મંજૂરી આપતા હવે, આ પોર્ટના વિકાસની કામગીરીનો પ્રારંભ થશે. ભાવનગર ખાતે આ CNG ટર્મિનલના નિર્માણથી ગુજરાત વિશ્વના એક માત્ર CNG ટર્મિનલ તરીકે વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગૌરવવંતુ સ્થાન મેળવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની […]

Continue Reading