બનાસકાંઠા: લાખણી તાલુકા સહિત જિલ્લામાં લાંબા સમય સુધી વરસાદ વરસતાં તલનું વાવેતર કરતાં ખેડૂત વર્ગમાં મોટું નુકસાન..

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી તાલુકા ભાકડીયાલ ગામમાં તલ નું વાવેતર કરતા ખેડૂતને મોટું નુક્સાન ગયું,લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેતા અંદાજે બે હેકટર માં ઉભેલો તલનો પાક નિષ્ફળ થઈ જતાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે લાખણી તાલુકા સહિત જિલ્લા માં લાંબા સમય સુધી વરસાદ વરસતા ખેડૂતો વર્ગમાં મોટું નુકસાન ગયું છે જેનો જીવતો […]

Continue Reading

બનાસકાંઠા: ગેળા પ્રા.શાળાની શિક્ષિકાને પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે સન્માનિત કરાયા.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી તાલુકાના ગેળા ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા-૧ માં ફરજ બજાવતા શિક્ષિકા ધારાબેન પંચાલે શાળા પ્રત્યે કરેલી ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી ના લીધે ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા. લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા-૧ માં ફરજ બજાવતા શિક્ષિકા ધારા આર. પંચાલે વિધાર્થી ઓના અભ્યાસ તેમજ શિક્ષણની ગુણવત્તા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે ૨૪ વર્ષની મહિલાને ઈલેક્ટ્રીક શોક લાગતા મોત નીપજ્યું હતું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામની ઘટના આજરોજ સાજે પાંચ વાગ્યે પાણીની મોટર બંધ કરવા જતાં શોક લાગ્યો હતો. અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ધનુબેન ભાવેશભાઈ કાચડ ઉ. વર્ષ ૨૪ તાત્કાલિક રાજુલા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ ત્યાર બાદ રાજુલા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે ખોડલધામ ખોડલી વાવ ખાતે સમસ્ત સાખટ પરીવાર ભેગાં થયાં હતાં..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે ખોડલી વાવ ખાતે એક માસ પહેલા મંદિર મા ચોરી થયા હતી તેના અનુસંધાને સમસ્ત સાખટ પરીવાર ના લોકો ગામે ગામથી ભેગા થયા હતા ત્યાર બાદ નવા ટ્રસ્ટીઓ ની વરણી કરવામાં આવી હતી તેમજ આવનાર દિવસોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નો થાય તેવા પ્રયાસો કર્યા હતા ખોડલી વાવ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ થી રાજુલા જવાનો રોડ બિસ્માર હાલતમાં ત્યારે લોકો રોષે ભરાયા..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ થી રાજુલા રોડ પર ઠેર ઠેર ખાડા પડતા આજુબાજુના ગામ લોકો રોષે ભરાયા હતા લોકો નો રોષ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉપર રોષે ભરાયા હતા ત્યારે લોકો નુ કહેવુ છે કે જ્યારે હમારે તાત્કાલિક રાજુલા હોસ્પિટલ હોય છે ત્યારે હમે તાત્કાલિક હોસ્પિટલ અતી રાખબ રોડના હિસાબે હમે તાત્કાલિક હોસ્પિટલમાં નથી […]

Continue Reading

નર્મદા: દોઢ વર્ષથી અપહરણ થયેલ સગીર બાળાને શોધી કાઢી આરોપીને ઝબ્બે કરતી નર્મદા એલ.સી.બી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ નર્મદા જીલ્લામાં ગુમ થયેલ બાળકો જે હાલ સુધી પરત મળી આવેલ ન હોય તેમને શોધી કાઢવા માટેની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એ.એમ.પટેલ,પો.ઇન્સ. એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ રાજપીપળા પોલીસ અપહરણ ના ગુનાનો આરોપી રાજદિપભાઇ ખુશાલભાઇ તડવી રહે.વાંદરીયા તા.નાંદોદ જી.નર્મદા એ સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે દર ગુરુવારે ભિક્ષુકો તથા જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહેતા હમર્દદોનું સરાહનીય સેવાકાર્ય.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તેમાં કલ્પેશભાઈ મહાજન એક ગરીબોના મસીહા તરીકે ઓળખાવા લાગ્યા છે અને તેમનું કહેવું છે જ્યારે પણ કપડા જમવાનો કે કોઈપણ જાતની જરૂરિયાત હોય તો તેમને તરત જ સંપર્ક કરવો ગરીબોને વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું ભૂખ્યા ને ભોજન,ઉઘાડા પગે ફરતા લોકોને ચપ્પલ,કપડાં, ધાબળા સહિત ની જરૂરી વસ્તુઓ પુરી પાડતા […]

Continue Reading