વડોદરા; દૂધવાલા મહોલ્લામાં રાત્રે લારી-ગલ્લા પર બેઠેલા ૨૦૦ લોકોના ટોળાને પોલીસે ભગાડ્યું, પોલીસે મહિલાઓને માર માર્યાનો આક્ષેપ..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા પોલીસ કહે છે કે, રાત્રીના સમયે શાંતિ સ્થપાય તે માટે તમામ લોકોને શાંતિથી સમજાવીને ઘરે મોકલ્યા હતા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર તકેદારી રાખી રહી છે અને ચોક્કસ નીતિ નિયમ મુજબ વેપાર-ધંધા કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ, હજી પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં આ નિયમોની અવગણના કરી મોડી રાત […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના અખોદર ગામે છકડો રીક્ષા પુલ પરથી નીચે ખાબકી સદનસીબે બે લોકોનો આબાદ બચાવ થયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યાછે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતાં અખોદર ગામે અવારનવાર પાણી આવતા ચોમાસાની શરૂઆતથી જ ગામ નજીક આવેલ પુલ ઉપરથી પાણી બંધ થયેલ નથી અને પુલ પણ નબળું હોવાથી વાહન પસાર કરવા કે પગપાળા પસાર થવું મુશ્કેલ […]

Continue Reading

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલએ અંબાજી મંદિરે માં અંબા ના દર્શન કરીને બનાસકાંઠા કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલએ અંબાજી મંદિરે માં અંબા ના દર્શન કરીને બનાસકાંઠા કલેકટર નો ચાર્જ સંભાળ્યો.આજે તેઓ બપોરે જગત જનની મા અંબા ના દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિર ના દર્શન કર્યા અને માતાજી ની ગાદી પર જઈ ભટજી મહારાજ ના આશીર્વાદ લીધા અને રક્ષાકવચ બંધાયું હતું. બનાસકાંઠા મા જે પણ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ભાજપ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મ દિવસ ની ઉજવણી માટે ના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જન ઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે રાજુલા તાલુકા ના સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમા જિલ્લા. મહામંત્રી રવુ ભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ હરસૂર ભાઈ લાખણોત્રા. મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. તાલુકા પંચાયત […]

Continue Reading

ભાવનગરમાં કોરોના મહામારી વચ્ચે જન જન ની સુખાકારીમાં ધન્વંતરી રથનું ઉત્કૃષ્ટ યોગદાન.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરી રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ પ્રેરણાદાયી બની ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગુજરાતની ધન્વંતરી રથની આરોગ્ય સેવાની સકારાત્મક નોંધ લઈ સેવાની પ્રશંસા કરી છે. મોબાઈલ ટીમમાં તૈનાત ડોકટર અને તેમની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરઆંગણે જઇને વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કરીને […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા વાનગી નિદર્શન યોજાઈ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સી.ડી.પી.ઓ પાયલ બેન જોષી ના માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર તાલુકાની ૨૦૦ આંગણવાડીમાં વાનગી નિદર્શન યોજાઈ. રવિવાર ના રોજ સિધ્ધપુર શહેરના પસવાદળ ની પોળ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર સહિત સિધ્ધપુર તાલુકાની અંદાજીત ૨૦૦ જેટલી આંગણવાડી કેન્દ્ર માં સપ્ટેમ્બર પોષણ માસ ૨૦૨૦ પ્રિમિક્સમાંથી બનાવેલ વિવિધ વાનગી નિદર્શન યોજવામાં આવી. આંગણવાડી કેન્દ્રોની બહેનોએ સમૂહમાં પ્રિમિક્સ , […]

Continue Reading

મોરબી: હળવદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ની સોનાની લગડી જેવી જમીન પર ભૂમાફિયાઓ કરેલ દબાણ દૂર કરવા પુવૅ પાલીકા સદસ્ય મોહનભાઇ પરમાર ,અને વતૅમાન પાલિકા ભાજપ ના સદસ્ય પ્રેમીલાબેન મોહનભાઇ પરમાર ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હરણફાળ વિકાસ કરી રહ્યું છે ત્યારે હળવદની પાણીના ભાવે વેચાતી જમીન આજે સોનાની લગડી સમાન વેચાઈ રહી […]

Continue Reading

અમરેલી: ધારી તાલુકામાં બજરંગ ગ્રુપ અને અન્ય સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી રક્તદાન કેમ્પ ધારી તાલુકાના સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ અને અન્ય સમાજના સહયોગથી અમરેલી સિવિલ હોસ્પિટલના લાભાર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૫૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ છે આ કેમ્પમાં બજરંગગ્રુપ ની સાથે પ્રજાપતિ સમાજના મહેન્દ્ર ગોંડલીયા વિનોદ સરવૈયા ગિરનારી એજ્યુકેશન ટ્રસ્ટ ના હરેશભાઇ રાણાવાડિયા મહેશભાઈ બજાણીયા રમેશભાઈ ડુંગરિયા બ્રમ્હ સમાજ ના […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને પગલે શહેરના ભીડ-ભાડ વાળા વિસ્તારોમા તેમજ મુખ્ય માર્ગો પર ઉપલેટા નગર પાલિકા આરોગ્ય શાખા દ્વારા સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા હાલ જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને આ કોરોના અનેક લોકોનો ભોગ પણ લઇ ચુક્યો છે ત્યારે વાત કરીએ રાજકોટ જીલ્લાના ઉપલેટાની કે જ્યાં શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા હાલ ૫૧૬ છે અને કોરોનાને કારણે અત્યાર […]

Continue Reading

અમદાવાદ: બગોદરામાં અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં વિરમગામ તાલુકા આગેવાનોએ હાજરી આપી..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમાજ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે, નવા શિક્ષણ સંકુલો ઉભા થાય તે અંગે અમદાવાદ જીલાના સામાજિક આગેવનોએ ચર્ચા વિચારણા કરી બગોદરામાં અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં વિરમગામ તાલુકા આગેવાનોએ હાજરી આપી હતી. અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં સમાજ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે, નવા શિક્ષણ સંકુલો ઉભા […]

Continue Reading