છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ સંગમ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ હાલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરજિલ્લા સહિત બોડેલી તાલુકામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને લોહીની પણ તાતી જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીઓને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુથી તેમજ કરબલાની યાદમાં બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલના ખાતે ઇન્દુ બ્લડ બેન્કના સહયોગ […]

Continue Reading

એ.બી.વી.પીનાં પાલી વિભાગ સંગઠન મંત્રી એ કર્યા અંબાજી મંદિરમાં દર્શન..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર લોકડાઉન બાદ અનલૉક માં મંદિર ઓ ખુલા મુકાયા છે ત્યારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખૂલુ મુકાયું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પાલી વિભાગ સંગઠન મંત્રી ભવાની જી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ સુવનસા સહિત એ.બી.વી.પી નાં કાર્યકર્તા આજે માં અંબે નાં દર્શન આવી પહોંચ્યા હતા અંબાજી મંદિર માં દર્શન […]

Continue Reading

અમરેલી: રાજુલા શહેર બન્યુ જળબંબાકાર નગરપાલિકા સામે લોકો ભરાયા રોષે..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા શહેરના ધારનાથ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે તો તંત્ર દ્વારા આજદિન સુધી હજુ પાણી નો કોઈ પણ પ્રકાર નો નિકાલ કરવા મા આવ્યો નથી ધારનાથ સોસાયટી ના લોકો દ્વારા અનેક રજૂઆતો કરી હતી પણ તંત્ર અને નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી નગરપાલિકા ને ન્યાય […]

Continue Reading

અમરેલી: રાજુલા શહેરમાં ઠેર ઠેર પડ્યા મોટા ભુવા અને રોડ પર ભરાયા પાણી ભેરાઈ રોડ પર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા નગરપાલિકા ની ઘોર બેદરકારી સામે આવી હતી છેલ્લા ત્રણ મહિનાથી રોડ પર સતત પાણી ભરાઈ ગયુ હતું અને રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા ત્યારે કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે રોડ મા પાણી ભરાઈ ગયુ હોય છે. ત્યારે વાહનચાલકો ને ખબર નથી હોતી કે કયા ખાડા […]

Continue Reading