રાજપીપળા: બાળકોના જન્મના થતા પરણિતાને હેરાન કરતા અભયમ નર્મદા ટીમે યોગ્ય માર્ગદર્શન આપ્યું.

રાજપીપલા પાસે ના ગામ માંથી એક પરણિતા નો અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મા કોલ આવેલ કે તેઓને બાળકોના જન્મ થતા નથી માટે તેમના પતિ અને કાકાસસરા તરફથી હેરાનગતિ કરવામાં આવે છે જેથી મદદ માંગતા રાજપીપલા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી પતિ ને યોગ્ય માર્ગદર્શન આપી પત્ની ને હેરાન નહીં કરે તેનીખાતરી મેળવી સમાધાન કરવામાં આવ્યું […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર તંત્ર સજ્જ : સિદ્ધપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર કોરોના મહામારી વચ્ચે યોજાનાર પાલિકાની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ રાજ્ય ચૂંટણી આયોગ , ગાંધીનગર દ્વારા આગામી નવેમ્બરમાં રાજ્યની નગર પાલિકાઓ , જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય યોજાનાર સામાન્ય ચૂંટણીને અનુલક્ષી સિદ્ધપુર શહેર માટે તમામ વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશની અનુસૂચિ -2 માં બીજી સામાન્ય ચૂંટણી -2020 માટે સુધારો […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બબ્બે લાયબંબા પણ શોભાના ગાંઠીયા સમાન.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના પાસે બબ્બે લાયબંબા હોવા છતાં એકપણ લાયબંબો આગ લાગે હાલ કામ આવતો નથી અને હિંમતનગર-તલોદ થી લાયબંબા બોલાવવા નો વારો આવે છે ત્યારે રીપેરીંગ ના અભાવે હાલતો શોભાના ગાંઠીયા સમાન છે . પ્રાંતિજ નગરપાલિકા મા રાજયસરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ના ખર્ચે અદ્યતન એક નહી પણ બબ્બે […]

Continue Reading

નર્મદા પોલિસે રાજપીપળા,ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં જાહેરનામનો ભંગ કરતા ૯ વિરુદ્ધ પગલાં લીધા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય જાહેરનામું લાગુ હોવા છતાં કાયદાનો અમલ નહિ કરતા લોકો ઉપર નર્મદા પોલીસ રોજ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરે છે છતાં અમુક લોકો કાયદાની એસીતેસી કરી પોતાની મનમાની કરતા જોવા મળતા હોય પોલીસ આવા લોકો સામે કાયદેસર પગલાં લે છે જેમાં ગતરોજ રાજપીપળા,ગરુડેશ્વર અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળા યુ.કો.બેંકની બાજુમાં જુગાર રમતા ચાર ને રૂ.પ૯૬૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની કડક સૂચના મુજબ જિલ્લામાં દારૂ જુગાર ના વેપલા ને બંધ કરાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહેતી હોય જેમાં ગતરોજ રાજપીપળા ની યુકો બેન્કની બાજુમાં આવેલ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગે.કા રીતે આંક ફરકના આંકડા લખી હારજીત નો જુગાર રમતા ચાર જુગારિયા ઓ પૈકી પ્રકાશ ગજાનંદ અધીયારૂ રહે.જુની […]

Continue Reading

નર્મદા: વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓએ અધિકારોની માંગ બુલંદ કરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના આદિવાસીઓએ વિશ્વ આદિવાસી અધિકાર દિવસે કર્યો સરકારને ઘેરવાનો પ્રયાસ હાલની સ્થિતિ મુજબ ગુજરાત સહિત દેશના આદીવાસી વિસ્તારોમા સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરાઈ રહી છે.તો વિકાસની આડમાં સરકાર આદિવાસીઓના મૂળભૂત હકો છીનવી રહી છે,આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી છે આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે સહિત અનેક આક્ષેપો જે તે વિસ્તારના આદિવાસીઓએ […]

Continue Reading

જામનગર: ચોમાસું સત્ર: આવતીકાલથી સાંસદ પુનમબેન માડમ એક પખવાડિયા સુધી દિલ્લીમાં કાર્યાલય ખુલ્લુ કરશે.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા આવતી કાલ ૧૪ મી થી ચોમાસું સત્ર નો પ્રારંભ થય રહ્યો છે. તેમા ભાગ લેવા માટે દેવભુમિ દ્વારકા અને જામનગર ના સાંસદ પુનમબેન માડમ દિલ્લી રવાના થશે જેને લઈને આગામી ૧/૧૦/૨૦૨૦ સુધી સુધી કામકાજ ના દિવસો મા જામનગર નહી મળી શકૈ .જોકે જામનગર પીએન માર્ગ પર નિયો સ્કવેર મા આવેલ અને […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: જામરાવલ તથા આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા આ વર્ષે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે તેવા ફરી આજે બપોરે એક વાગ્યા થી ધોધમાર વરસાદ વરશી રહ્યો છે. જામરાવલ સહીતના ગામળા ઓ ફરી પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ નુ નીર્માણ થયું છે ખેડૂતો ના ખેતરો ના પાક નણ નીષ્ફળ ગયા છે તેવા મા અમુક પ્રમાણમાં બચેલા […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ.ટાઉન બનવા પામી છે.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાનો પછાત ગણાતો એવો દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આધ્યા શક્તિ જનરલ હોસ્પિટલ જાણે સોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે હોસ્પિટલ એ અનેકવાર ચર્ચામાં રહી છે હોસ્પિટલ વિશે અવારનવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે અને અનેક વાર કોઇ ને કોઇ કારણોને […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર ફોરચ્યુન કાર પલ્ટી ખાઇ જતા કાર સવાર પાંચ ને ઇજાઓ..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા દોડી આવેલ લોકો દ્વારા કારમાંથી ઇજાગ્રસ્તો ને બહાર કાઢયા . ૧૦૮ મારફતે પાંચે ઇજાગ્રસ્તો ને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા . અકસ્માત ની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો . સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ હિંમતનગર તરફથી આવતી ફુલફાસ્ટ ફોરચ્યુન કાર ચાલકે […]

Continue Reading