પાટણ: સિધ્ધપુર વોર્ડ નં-૪ ના સદસ્ય ધર્મેન્દ્ર ભટ્ટ દ્વારા શહેરના ધાર્મિક સ્થળોમાં પેવર બ્લોક મંજૂર કરવામાં આવ્યા.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ નાના મોટા વિકાસના કામો થઈ રહ્યા છે , ત્યારે સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં-૪ ના ભારતીય જનતા પાર્ટીના જાગૃત સદસ્ય ધર્મેન્દ્ર ભટ્ટ દ્વારા ગુજરાત સરકારની ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી સિધ્ધપુરના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો જેવાકે અરવડેશ્વર મહાદેવ મંદિર અને વાલકેશ્વર મહાદેવ મંદિર માં અંદાજીત ૧૧ લાખની ગ્રાન્ટ […]

Continue Reading

ભાવનગર માં તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા પાન-માવાના ૪૦ દુકાનધારકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રૂ.૧૨,૧૦૦ના દંડની વસુલાત કરાઈ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ […]

Continue Reading

ભાવનગર: સતત સાત દિવસ સુધી ભાવનગરને મળશે વિકાસના વિવિધ પ્રકલ્પો.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર શહેરને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત ૭ દિવસ સુઘી લોક સુવિધાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વગેરે જેવા આયોજન હાથ ધરવામાં આવનાર છે. વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે રાજ્યમંત્રીએ પોતાની ગ્રાન્ટમાંથી ભરત નગરની ભાગ્યોદય સોસાયટી તથા રક્ષેશ્વર મંદિર પાસે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં બિજ બેંક દ્વારા દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ચલાવાતી ઝુંબેશ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપીયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે. શાકભાજી ધાન્ય પાકો કઠોળ સહીતના દેશી બિયારણોની જેની બિજ બેંક ચલાવતા ભરતભાઈ નશીત જે કેશોદ તાલુકાના ટીટોડી ગામના વતનીછે હાલ તેમના વ્યવસાય માટે કેશોદમાં રહેછે સાથે પોતાના ઘરે […]

Continue Reading

નર્મદા: પાલઘર હત્યા કેસની સી.બી.આઈ તપાસની માંગ સાથે રાજપૂત કરણી સેના નર્મદાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલઘર હત્યા કેસની સી.બી.આઈ તપાસની માંગ સાથે રાજપૂત કરણી સેના નર્મદા નું કલેક્ટર ને આવેદન રાજપીપળા રાજપૂત કરણી સેના,નર્મદા જિલ્લા દ્વારા આજે નર્મદા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પાલઘર હત્યા કેસની સીબીઆઈ ને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર માં કરણી સેના,નર્મદાના સુરેન્દ્રસિંહ રાજ, કુલદીપસિંહ ગોહિલ અને અન્ય યુવા […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડા ના જંગલમાં સરીસૃપોનું ગેરકાયદેસર આંતર રાજ્ય વેચાણ કૌભાંડ ઝડપાયું:વન્યજીવોની તસ્કરીનો પર્દાફાસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા,વડોદરા.તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા ના દેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ના સંયુક્ત પ્રયાસોથી આજે ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણ ને બચાવાઇ લેવાઈ હતી.આ ઑપરેશન માં જતીનભાઈ વ્યાસ,દિપેનસિંહ પરમાર,અંકુરભાઇ પટેલ,વિશાલભાઈ મરાઠી,જૈમિનભાઈ રાવલ અને દેડીયાપાડાના રેન્જ […]

Continue Reading

નર્મદા: તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડાની શાખા બંધ ન કરવા બાબતે રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રાજપીપળા કલેકટર કચેરીએ ખાતે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા.તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી.અલ્કેશભાઇ રાઈ.ભઈલાલભાઈ રાકેશભાઈ. તેમજ દરેક સમાજના આગેવાનઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં આવેલ સાવલી ગામે બેંક ઓફ બરોડા ના બેંકના ખાતા ગ્રાહકો બાબતે વિનંતી કે અમો સાવલી ગામની નજીકમાં આવેલ ૨૫ જેટલા […]

Continue Reading