પાટણ: રાધનપુર તાલુકામાં અતિભારે વરસાદે તારાજી સર્જી: યોગ્ય વળતર આપવા ખેડૂતોની ઉગ્ર માંગ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લામાં માં ચાલુ સાલે ૨૧ થી ૨૩ ઓગસ્ટ માં ખાબકેલા વરસાદ થી ઉભા ખરીફ પાક ને બરબાદ કર્યા છે..કપાસ કઠોળ જુવાર બાજરી જેવા પાકો વરસાદી પાણી માં ગરકાવ થતાં મોટું નુકસાન ગયું છે છતાં ખેતીવાડી વિભાગ ના બેરા કાને ધરતીપુત્રો ના નુકશાની અંગે ખબર સુધા નથી લીધી..કે નથી પાક નિષ્ફળ માં […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંત્રી મંડળની બેઠક યોજાઈ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણીકરવામાં આવી હતી. બાબરા તાલુકા પંચાયત ખાતે તલાટી મંત્રી મંડળની બેઠક મળી હતી જેમા બાબરા તલાટી મંત્રી મંડળના આગામી વર્ષે ના તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને સર્વાનુમતે બીન હરિફ નવા હોદ્દેદારોની વરણી કરાઇ જેમા પ્રમુખ એચ.જે.બાવળીયા અને ઉપ-પ્રમુખ એસ.આર.પટેલ સહિત હોદ્દેદારોની નિમણૂંક […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના વડલી ગામે તલાટી મંત્રીની બદલી થતા વડલી ગામ દ્વારા સન્માન સમારંભ કરવામાં આવ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકા ના વડલી ગામે વૈશાલી બેન 3 વર્ષ અને છ મહિના થી પોતાની ફરજ બજાવતા હતા ત્યારે તેમની બદલી થતાં વડલી ગામના લોકો દ્વારા સન્માન કર્યું હતું કોળી સેના સુરત શહેર પ્રમુખ પી.એમ.સાંખટ. જાફરાબાદ તાલુકા ના ટીડીઓ ગ્રામ સેવક મનુભાઈ સોલંકી વડલી ગામના સરપંચ અને ઉપ સરપંચ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય […]

Continue Reading

અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ હાલની કોરોના મહામારીને અનુલક્ષીને પ્રજાજોગ સંદેશો પાઠવ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ હાલની કોરોના મહામારીને અનુલક્ષીને પ્રજાજોગ સંદેશો પાઠવ્યો હતો. સોશ્યલ મીડિયાના માધ્યમથી જિલ્લામાં પ્રસરેલી કેટલીક એવી અફવાઓનું ખંડન કરતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા ઉપર એવી અફવાઓ ઉડી રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આરોગ્ય વિભાગને એક કોરોના પોઝિટિવ દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ આપે છે. […]

Continue Reading

અમરેલી: ખાંભાના રાયડી ડેમ ના ૪ દરવાજા ખોલવામાં આવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભાના રાયડી ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા.. બે દરવાજા બાદ વધુ બે દરવાજા ખોલાયા.. ખાંભા તાલુકાના ગ્રામજનોને જણાવ્યું હતું કે રાયડી ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવક નું પ્રમાણ વધતા રાયડી ડેમ નો ચાર દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યો છે નાગેશ્રીના ગામલોકો અને વાડી વિસ્તારમાં રહેતા લોકોએ નદીના પટમાં અવરજવર […]

Continue Reading

અમરેલી: ખાંભાના હનુમાનપરા ગામે જાહેર માર્ગ ઉપર ૮ દિવસ પહેલા ઉભો કરેલ વિજપોલ ચાલુ પાવરે ધરાશાયી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વરસાદના કારણે ખુલા રોડ પર આવગમન ન હોવાથી જાણ હાનિ ટળી.આજે સાંજના ૪ વાગ્યા થી અમરેલી જિલ્લા ભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલ અનરાધાર વરસાદમાં ખાંભા ઉના સ્ટેટ હાઇવે નજીક આવેલ હનુમાનપરા ગામે બોરાળા હનુમાનપરા રોડ ઉપર હજુ તો આઠ દિવસ પહેલા ઉભો કરાયેલ વિજપોલ ચાલુ વરસાદે દબોનમણ થતા પો.જી.વી.સી.એલ નો ભ્રષ્ટાચાર […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણી આવતા નગરજનો પરેશાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણી આવતા નગરજનોમાં નિરાશા વ્યાપી છે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના કહેર વચ્ચે દૂષિત પાણી આવતા નગરજનો મુસીબતમાં મૂકાયા છે અને રોગચાળાના ભરડામાં ધકેલાયા છે દૂષિત પાણીને લઇને જે તે સંબંધિત કચેરીએ વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં […]

Continue Reading

વડોદરા: ડભોઇ પાલિકા,તાલુકા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં હવે ડભોઇ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેનું માળખું તૈયાર થઈ ગયું છે જેમકે ડભોઇ નગર પાલિકાના કુલ-36 સભ્યો અને નવ વોર્ડ માટે ૨૦૧૧ ની વસ્તી અને જાતિ આધારિત ઠકોની ફાળવણીની યાદી જાહેર થવા પામી છે. જે મુજબ પાલિકાના નવ વોર્ડમાં […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં સુપરવાઇઝરના માનસીક ત્રાસ થી કંટાળી ઉપલેટા બ્લોક હેલ્થ ઓફીસરએ આપ્યું રાજીનામુ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકા સુપરવાઇઝર નલિન ડઢાણીયા ના માનસીક ત્રાસ થી કંટાળી ઉપલેટા બ્લોક હેલ્થ ઓફીસર ડો.હેપ્પી પટેલ એ રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો.ઉપલેટા તાલુકાનાં મુખ્ય સુપરવાઇઝર ના માનસીક ત્રાસ થી કંટાળી જતા આપ્યું રાજીનામું હોવાનું બહાર આવ્યું હતું. ઉપલેટા તાલુકા નાં મુખ્ય સુપરવાઇઝર નલિન ડઢાણીયા અવારનવાર ધાક ધમકી, […]

Continue Reading

પાટણ: નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર મહેસૂલી વિભાગના અધિકારીઓ અને ઓફિસર્સ કલબ દ્વારા આનંદ પટેલને અપાઈ ભાવભીની વિદાય નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીનું અધિકારીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય […]

Continue Reading