જુનાગઢ: માંગરોળમાં મોબાઇલના દુકાનદાર સાથે છેતરપીંડી માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઇ.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢના માંગરોળમાં ફાઇવસ્ટાર નામથી મોબાઇલની દુકાને બે ગ્રાહકો આવીને પોતાને મોબાઇલ લેવો છે તેવું કહેતાં ૧૯૦૦૦ નો મોબાઇલ બતાવતાં તે પસંદ કરીને કહેલ કે તમારા ખાતાંમાં પૈસા ટ્રાસફર કરી આપું જેથી દુકાનદાર એ પોતાના ખાતા નંબર આપતાં તેમાં અઢાર હજાર જમા થયાનો મેસેજ મળતાં આ તોડ કંપની મોબાઇલ લયને ફરાર થયા હતા […]
Continue Reading