મોરબી: હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના ડો.મહેશ પટેલ નેશનલ કાઉન્સિલ ઓફ ટિચર સાયન્ટિસ્ટ સંસ્થાના મોરબી જિલ્લાના યુનિટ ડાયરેક્ટર બન્યા.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિજ્ઞાન પ્રસાર અને ડો.સી.વી.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતના શિક્ષકોને શૈક્ષણિક નવોન્મેષ માર્ગદર્શન મળી રહે તે માટે નેશનલ કાઉન્સિલ ફોર ટિચર સાયન્ટિસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિજ્ઞાન અને ગણિતના પ્રસાર અને પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરમાં તક્ષશિલા સંકુલમાં અટલ ટિંકરિંગ લેબનુ ઉદ્દઘાટન અને […]
Continue Reading