અમદાવાદ: પાટડી-ખારાઘોડા રોડ પર ભુવા પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા.!

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રોડ નીચે પોલાણ થઈ જતા રોડ બેસી જવાની શક્યતા ખારાઘોડા મીઠાનું હબ હોઈ આ રોડ પરથી મીઠું ભરીને ટ્રકો નીકળતી હોય જો રોડ બેસી જાય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત થવા પામી પાટડીથી ખારાઘોડા રોડ પર બે દિવસ પહેલા ભૂવો (ખાડો)પડ્યો હતો, જેમાં કપચા નાંખી ખાડો પુરવામાં આવ્યો હતો.પરંતુ રોડ નીચેથી […]

Continue Reading

અમદાવાદ: માંડલ, વિરમગામ વિધાનસભાના સ્થાનિક ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રોડ રસ્તાના નવીનીકરણ અંગેની માંગ કરી..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તાજેતરમાં ચોમાસામાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે જેના કારણે ત્રણેય તાલુકાના રોડ રસ્તાઓની માઠી અસર થઈ છે. માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સાવ જર્જરિત થઈ ગયા છે અને ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ પણ થઈ ગયું જેના સામે તંત્રની પ્રિ. મોન્સૂન કામગીરી પર સવાલો તો ઉઠયા જ હતાં. […]

Continue Reading

અમદાવાદ: બ્રહ્મલીન પૂજ્ય સ્વામી રામ કુમાર દાસજી ખાખી બાપુની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે સૈજપુર આશ્રમ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં જરૂરિયાત મંદોને સહાય કરવાનું પ્રશંસનીય કાર્ય.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ સૈજપુર ખાતે આવેલ સ્વામી શ્રીભગદાચાયૅ આશ્રમ ખાતે આશ્રમ ના સંસ્થાપક બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામકુમાર દાસજી ખાખી બાપુ ની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે કોવિડ -૧૯ ના કોરોના અસરગ્રસ્ત જરૂરિયાતમંદ કુટુંબોને ૧૦- ૧૦ કિલોની ની ઘરવપરાશની વસ્તુઓ ની કીટનું વિતરણ આશ્રમના મહંત પૂજ્ય સ્વામીશ્રી કેશવ દાસજી ખાખી બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આશ્રમ […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં કોરોનાનું તાંડવઃ યથાવત, ગતરોજ વધુ ૪૬ કોરોના પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર આજે જિલ્લામા ૪૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત ભાવનગર જિલ્લામા આજરોજ ૪૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૨૭૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માઢીયા ગામ ખાતે […]

Continue Reading

નર્મદા: નર્મદા નિગમ અને એસ.વી.પી.આર.ઈ.ટીનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓના કોવિડ-૧૯ ટેસ્ટ કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં કોવિડ-૧૯ ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ કુમાર ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં […]

Continue Reading

નર્મદા: ગતરોજ રાજપીપળા માં ૦૬ સહિત નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં અંબિકા નગર […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી પત્રો ભરાયા.

રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ ની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે તારીખ ૮/૦૯/૨૦૨૦ ના રોજ બપોરે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અમરત જી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હેમુભાઈ જોષી અને કોંગ્રસના જિલ્લા તાલુકા […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના થરા આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળામાં ઢોર છોડવાંનો નિર્યણ મોકૂફ..

રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ બનાસકાંઠા માં કાંકરેજ તાલુકાના થરા માં આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળા માં ઢોર છોડવાનો પોગ્રામ કરવામાં આવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા ખોડા પાંજરાપોળ માં સાતસો જેટલા ઢોર થરા નગરપાલિકા લઈ જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા જેમાં થરા પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે ઢોર પાછા થરા મા આવેલ ખોડા પાંજરાપોળ માં લઈજવામાં આવ્યા હતા.

Continue Reading