રાજકોટ: ઉપલેટા ધોરાજી તાલુકામાં વધતા જતા કોરોના અને અતિવૃષ્ટિમાં ખેડૂતો પાક ધોવાણ પ્રશ્ને ધારાસભ્ય લલિત વસોયા પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર રજૂઆત કરી.
રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારીએ માજા મુકી છે ઉપલેટા ધોરાજી તાલુકામાં વધુ ને વધુ કેસો આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિએ મોટી ખાના-ખરાબી સર્જાઇ છે તેમાં ઉપલેટા ધોરાજી બંને તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મોટી નદીઓ ભાદર મોજ વેણુ ઉપરાંત બંને તાલુકાની નાની-મોટી નદીઓ જેવી કેસરપુરા ઉતાવળી રૂપાવટી સહિતની નદી […]
Continue Reading