બનાસકાંઠા: કાંકરેજના થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન માંથી ૨,૨૯,૭૬૨ ભરેલ બેગ લઇ ગઠીયો છુમંતર.
રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માકેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાંથી ૨,૨૯,૭૬૨ રુપિયા ભરેલી બેગ ગઠીયો લઇ છુમંતર થતા ચકચાર મચી ગઇ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાં સવારના ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ વાગ્યાના સમય દરમ્યાન એક અજાણ્યા ઇસમે ઓફીસમાં આવી […]
Continue Reading