અમરેલી: બગસરા વોડૅ ૭ મા હિન્દુ સ્મશાન, અમરેલી રોડનો સ્મશાન ના પાછળના વિસ્તાર માટે પાઈપ લાઈન નાખવાનું ખાતમહૂર્ત કરાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા વોડૅ ૭ મા હિન્દુ સ્મશાન, અમરેલી રોડનો વષૉ જુની પીવાના પાણીની સમસ્યાના હલ માટે બગસરા નગરપાલીકા દ્રારા કુંકાવાવ નાકાથી નવા જીનપરા,અમરેલીરોડ,સ્મશાન ના પાછળના વિસ્તાર માટે પાઈપ લાઈન નાખવાનું ખાતમહૂર્ત કરતા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા આતકે જીતુભાઈ બોરીચા,દીલીપઘાડીયા,પ્રવીણબોરડ,મુકેશપાથર જેન્તીભાઈવેકરીયા,રાજેશસોનગરા,જગદીશભારોલા,દીનેશઝીઝુવાડીયા તેમજ કાયૅકરો હાજર રહયા હતા.

Continue Reading

વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક પાસે મુખ્ય રોડ પર અચાનક ભૂવો પડતા ડમ્પર ફસાઇ ગયું હતું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરમાં હાલ દરરોજ કોઇને કોઇ જગ્યાએ ભૂવા પડે છે અને વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ હોવા નગરી પડ્યું છે. વડોદરા શહેરના એસી કે બીના બેસી રહેતા મેયર ચેરમેન કમિશનર તેમજ નગરસેવકો ગ્રાસરૂટ લેવલના કામગીરી ન હોવાના કારણે તેમજ સુપરવિઝન નહીં કરવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરીને રોડ રસ્તા બનાવવામાં આવે છે […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના દિપડીયા ગામે નાળુ ટુટી જતાં ગામ લોકોએ ફાળો એકઠો કરી નાળાનું રીપેરીંગ કામ શરૂ કર્યુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા દિપડીયા ગ્રામ પંચાયત સામે ગામ લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલાં નાળુ સરપંચ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યુ હતું પણ ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યુ હતું કે પુરતી મટીરીયલ્સ નથી વાપરમા આવ્યુ ત્યારે ગામ લોકો દ્વારા ૫૦ રૂપિયા ઘર દિઠ ઉઘરાવી ને નાળા નુ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતું બે […]

Continue Reading

જૂનાગઢ: વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કેશોદ તાલુકાના ઘેડ પંથકની મુલાકાતે..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પરેશ ધાનાણી સાથે કોંગેસના હોદ્દેદારોની ટિમ ઘેડ પંથકની મુલાકાતે પુર ગ્રસ્ત ગામડાઓમાં કરી રહ્યા છે નિરીક્ષણ કેશોદ તાલુકાના બામણાસા ગામે ઓઝત નદીના પાળા તુટયા હતા તે સ્થળની લીધી મુલાકાત એક કિલો મીટરથી દુર પગપાળા પહોંચ્યા ઓઝત નદી કાંઠા વિસ્તારમાં મોટાભાગે થયેલ નુકશાનીનો તાગ મેળવ્યો બામણાસા બાદ સરોડ અખોદર બાલાગામ સહીતના ગામોની લેશે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના માણેકવાડા ગામે સામાજિક સંસ્થાઓ દ્વારા દવા છંટકાવ કરી રોગમુક્ત બનાવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અતિવૃષ્ટિના કારણે ભરાયેલા પાણી થી પાણીજન્ય રોગચાળામાં વધારો થતો અટકાવવા સુંદર પ્રવૃત્તિ કરી… સૌરાષ્ટ્રમાં છેલ્લાં દિવસોમાં અવિરતપણે પડેલાં વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લગભગ દરેક ડેમો માં પાણીની આવક વધી જતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં જેનાં કારણે નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ૪ રિવોલ્વર સાથે ૪ વ્યક્તિ ઝડપાયા.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ૪ રિવોલ્વર સાથે ૪ વ્યક્તિ ઝડપાયા. બોર્ડેર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન યુ.પી પાર્સિંગની ગાડીમાંથી ઝડપાયા શખ્સો. ૪ રિવોલ્વર સાથે ૪ પરપ્રાંતીય શખ્સો ઝડપાયા. અમીરગઢ પોલીસ ને મળી મોટી સફળતા. અમીરગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..

Continue Reading

મહીસાગર જિલ્‍લા પંચાયત ખાતે જળશકિત મંત્રાલય અને વિશ્વ બેન્‍ક દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણની જિલ્‍લાની કામગીરી અંગે વર્ચ્‍યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સમગ્ર ગુજરાતમાંથી આ બેઠકમાં મહીસાગર અને દાહોદ જિલ્‍લાની પસંદગી બેઠકમાં જિલ્‍લાની કામગીરીનું જિલ્‍લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને વિશ્વ બેન્ક દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણની સહાયક કામગીરી અને અમલીકરણ કરવામાં આવેલ કામગીરી અંગેની વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક અરુણ બરોકાના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્‍લા પંચાયતના સભાખંડ ખાતે […]

Continue Reading

મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતાહેમાંગભાઈ રાવલે ગુજરાતના કૃષિ મંત્રીને લખ્યો પત્ર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતાહેમાંગભાઈ રાવલે ગુજરાતના કૃષિ મંત્રીને લેખિતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર હસ્તકની જે યુનીવર્સીટીઓ હાલ કાર્યરત છે જે અંતર્ગતની જે કોલેજો સ્નાતકનું શિક્ષણ આપી રહી છે અને કૃષિ સ્નાતક, અનુસ્નાતક અને ડીપ્લોમાંનું શિક્ષણ આપતી અન્ય કોલેજો અને સંસ્થાઓ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગયા વર્ષે કૃષિ […]

Continue Reading