અમરેલી: ગામ નમૂનો ૨ રદ કરી સીધી સિટીસર્વેમાં પ્રોપટીકાર્ડમાં અસર આપવાની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જિલ્લા કલેક્ટરને રજુઆત..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે જિલ્લામાં બિનખેતી થયેલા તમામ સર્વે નંબર વાળી મિલકતનું સીટી સર્વેમાં પ્રોપર્ટીકાર્ડમાં નિભાવણી કરવામાં આવી રહી છે પણ તેમાં રેકોર્ડ ક્રોસ બાબતે ઘણી બધી મુશ્કેલીઓ અને અને વિવાદો થઈ શકે તેમ છે માટે જુના ગામ નમૂનો ૨નંબર રદ કરી સીધી પ્રોપટીકાર્ડમાં […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તસલુકાના વરસડા મુકામે આવેલ મકાનોમાં વર્ષો થી ભરાતા પાણી નિકાલ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના વરસડા મુકામે આવેલા અનુસૂચિત જાતિ ના લોકો ના ઘરો માં પાણી ભરાઈ જતાં કાદવ કીચડ થયો છે અને મચ્છર કરડે તો મેલેરિયા તેમજ અન્ય પ્રકાર ના રોગ થઇ શકે તેવી સંભાવના ઉઠવા પામી છે આજે સમગ્ર ભારતમાં કોરોના વાઇરસ ના પોઝિટિવ કેસો થી દેશ પિલાઇ રહ્યો છે ત્યારે સરકાર ના […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ભલગામ મુકામે થી સાઉપુરા જવાનો રસ્તો વર્ષો થી બિસ્માર હાલતમાં..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના ભલગામ મુકામે થી સવપુરા નો જવા માટેનો રસ્તો કાચો માર્ગ છે જે માર્ગ ઉપર માધ્યમિક શાળા પણ આવેલી છે અને સમશાનભૂમિ પણ આવેલી છે જે ભલગામ મુકામેથી સૌ પુરા રોડ ઉપર સદીઓથી ભરાતા પાણીને લઇને કાદવ-કીચડ થતો હોવાને કારણે બહુ જ મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ભલગામ […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના રતનગઢ મુકામે આવેલ બસ સ્ટેન્ડની હાલત અતિ બિસ્માર.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના રતનગઠ ગામે આવેલ બસ સ્ટોપ ની હાલત બહુ જ દૂરદસા હાલત જોવા મળી રહી છે આજે સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ ને લઈને સમગ્ર ભારત દેશ સિલાઈ રહે છે તે દરમ્યાન સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા નવા નવા પ્રોજેક્ટ કરવામાં આવે છે રતનપર ગામે આવેલ બસ સ્ટોપ ની દુર્દશા કરવામાં આવેલ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના અન્નપૂર્ણા ગ્રુપ દ્વારા ગરીબ લોકોને માસ્ક ,નોટબુક, અનાજ, સૅનેટાઇઝર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સેવા તે જીવનના એવું સૂત્ર સાથે રાજપીપળા ખાતે શિક્ષણ વિભાગ સેવા કરતા પાંચ વ્યક્તિ દ્વારા ગરીબ લોકો ને ભૂખ્યા ને ભોજન મળી તે માટે આપડે શું કરીએ તેવા વિચાર સાથે પોતે પેહલા પોતાના પૈસા સાથે અને કિરીટ ભાઈ સોની માર્ગદર્શન થી રાજપીપલા માં દર ગુરુવારે ભોજન વિતરણ ની શરૂવાત કરી જે આગળ […]

Continue Reading

નર્મદા: લાયન્સ ગ્રુપ નર્મદા ચુડેશ્વર તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્હારે આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમનું પાણી છોડતા ડેમથી નીચાણ વાળા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ડેમનું પાણી ફરીવળતા લોકો પાયમાલ બન્યા હોય કોરોના મહામારીના સમયમાં જ બીજી આપત્તિનો સામનો કરવાની નોબત આવી પડી છે, ત્યારે “લાયન્સ ગ્રુપ” નર્મદા આ આદિવાસી પરિવારની મદદે આગળ આવ્યું છે, જેમાં નદી કાંઠા […]

Continue Reading

નર્મદા: અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તેમના રહેણાંક, આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી જેલ ભેગા કરવાની પરિણામલક્ષી કામગીરી ની સુચના મળત એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ હેઠળ તિલકવાડા પો.સ્ટે.માં અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી જીગર જીતેન્દ્રભાઇ મિસ્ત્રી એ વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂતોને કરજણ અને નમૅદા ડેમના પાણીના પૂર થી ૪૦૦ હેકટર જમીનનો પાક નાશ પામ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂતોને કરજણ અને નમૅદા ડેમના પાણીના પૂરથી ૪૦૦ હેકટર જમીનનો પાક નાશ પામ્યો ૪૦૦ હેક્ટર જમીનમાં મોટું નુકશાન થતાં ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોય સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવાની જરૂર નાંદોદ તાલુકાના ધાનપોર ગામની ૪૦૦ હેક્ટર જમીનમાં નમૅદા સરદાર સરોવર ડેમના પૂરના પાણી અને કરજણ ડેમ […]

Continue Reading

ગીર સોમનાથ: ગેર કાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કામગીરી કરવા આપેલ આદેશ મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એલ.વસાવા તથા પો.સબ ઇન્સ. વી.આર.સોનારાના માર્ગદર્શન અનુસાર આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નરેન્દ્ર કછોટ તથા એલ.ડી. મેતાને મળેલ સયુકત બાતમી આધારે મુસાભાઇ દાદુભાઇ મોરીને ટીંબડી ઝટકો ૨૨૦ કેવી સબ સ્ટેશન […]

Continue Reading

અમદાવાદ કલેક્ટર દ્વારા અમદાવાદ જિલ્લાના નગરપાલીકા વિસ્તારમાં કોવિડ-૧૯ની સ્થિતીની સમીક્ષા કરાઇ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ  અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ હતી. અમદાવાદ કલેક્ટર કે.કે નીરાલા, આર.સી.એમ મનિષ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવની ઉપસ્થિતીમાં આયોજિત મીટીંગમાં અમદાવાદ જીલ્લાના નગરપાલીકા વિસ્તારની કોવિડ-૧૯ની સ્થિતી અંગે સમીક્ષા […]

Continue Reading