અંબાજી: ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનનીનું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનની નું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું . અંબાજી મંદિર ખુલ્યાજ આજે ભાજપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માં અંબા ના દર્શનાર્થે પોહોચ્યાં. ભાજપના પ્રદેશ પ્રમુખનો ઉત્તર ગુજરાત પ્રવાસનો સુભારમ આજે ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી […]

Continue Reading

અમદાવાદ: આર.આર.સેલ અમદાવાદ વિભાગ દ્વારા વિરમગામ હાઈવે રોડ પર આવેલ હોટલના પાર્કિંગમાં થી ૨૪,૬૨,૪૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અન્ય રાજયોમાંથી ગુજરાત રાજ્યમાં આવતા વિદેશી દારૂની આ પ્રવૃત્તિને સદંતર ડામી દેવા આર.આર.સેલના સ્ટાફને આપેલ સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે. અસારી‌નાએ પોતાના બાતમીદારો સક્રિય કરી માહિતી એકત્રિત કરી તેના ફળ સ્વરૂપે તેઓને મળે બાતમીના આધારે તેઓએ સ્ટાફ સાથે મળી વિરમગામ હાઈવે ઉપર વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા સંચાલિત પુસ્તકાલય શરૂ કરાવવા વાંચકો એ આપ્યું મામલતદારને આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લોકડાઉન વખતે બંધ કરાયેલુ પુસ્તકાલય વચ્ચે થોડો સમય ખુલ્યું પરંતુ ફરી બંધ કરતા સરકારી પરીક્ષાઓ આપતા વિધાર્થીઓનું ભાવી ન જોખમાય તે બાબતે રજુઆત રાજપીપળા શહેર માં માત્ર બે લાઈબ્રેરી આવેલી છે જેમાં સરકારી લાઈબ્રેરી છે જેમાં જગ્યા નો મોટો અભાવ હોય અને હાલ સોસીયલ ડિસ્ટન્સ ના કારણે ત્યાં વધુ વાંચકો બેસી ન […]

Continue Reading

નર્મદા: તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામનો યુવાન પાણીમાં તણાયા બાદ શોધખોળ ચાલુ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો બ્રિજ નીચી સપાટી નો હોવાથી વારંવાર તેના ઉપર થી પાણી ફરી વળતા આવા બનાવો બનતા હોય ઊંચો બ્રિજ બનાવવા માંગ નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામ નજીક કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો નાળુ આવેલુ હોય જેની સપાટી ઘણી નીચા પ્રમાણ માં હોવાથી ચોમાસા દરમિયાન નદી ના પાણી […]

Continue Reading

અમરેલી: અમરેલી જિલ્લા એસ.પી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાનાં અઢીસો માથાભારે લોકોની કુંડળીઓ તૈયાર કરાવાઇ: ગમે ત્યારે એક્શન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જેમ ગુજસીટોકમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કેસ અમરેલીમાં થયો હતો તેમ ગુંડા એક્ટ અને લેન્ડ ગ્રેબીંગમાં પણ શરૂઆત અમરેલીથી થાય તેવા સંકેતો મળી રહયા છે. પોલીસ તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના બસોથી અઢીસો જેટલા છાપેલ કાટલાઓની કુંડળી તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને ગુંડા એક્ટ હેઠળ બહુ ઝડપથી પોલીસ એક્શન લેશે અને […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા પંચાયતમાં ખેતીવાડી અધિકારીની મિટિંગ બોલવાઈ…

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ગામડાઓમાં સર્વે યોગ્ય કરવા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ચર્ચાઓ થઈ રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે થયેલા ખેતી પાકને નુકસાન બાબતે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી દસ દિવસમાં સર્વે કરવાની તારે સૂચના આપવામાં આવી છે ત્યારે રાજુલા તાલુકા પંચાયતમાં રાજુલા તાલુકાના ૭૨ ગામ ગામમાં થયેલા નુકસાનના સરવે બાબતે […]

Continue Reading

ગીર સોમનાથ: હાઇકોર્ટ દ્રારા ૧-૮-૨૦૧૮ નો સરકારી ઠરાવ રદ કરવામાં આવ્યો તે બદલ આંદોલન કારીઓને શુભકામના પાઠવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજ રોજ પ્રભાસ પાટણ કોળી સમાજની ઓફીસ ખાતે હાઇકોર્ટ દ્રારા ૧-૮-૨૦૧૮ નો સરકારી ઠરાવ રદ કરવામાં આવયો એ બદલ પ્રભાસ પાટણ કોળી સમાજના આગેવાનો દ્રારા તમામ ક્રાંતિકારી બહેનો ને અને સમસ્ત એસ.સી એસ.ટી ઓબીસી સમાજ ના આંદોલન કારીઓ ને શુભકામના પાઠવેલ અને અભીનંદન પાઠવ્યા હતા.

Continue Reading

ભગવા સેનામાં ગુજરાત પ્રદેશ યુવા મહિલા મોરચામાં મંત્રી તરીકે નિમણુક થવા બદલ લોક ગાયિકા ગ્રીષ્માબેન પંચાલને અભિનંદન…

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ભગવા સેનામાં ગુજરાત પ્રદેશ યુવા મહિલા મોરચા માં મંત્રી તરીકે લોક ગાયિકા જેને ગરબા ક્વિન પણ કહે એવા ” ગ્રીષ્માબેન પંચાલની નિમણુક થવા બદલ પણ પાયલ બાંભણિયા અને પંચમહાલ મિરર તરફ થી ખુબ ખુબ અભિનંદન હર હંમેશ ધાર્મિક અને સામાજિક કાર્યો માં અગ્રેસર અને ઉત્સાહી યુવા મંત્રી તરીકે ભગવા સેના માં પોતાનું […]

Continue Reading

ભાવનગર: કિચન ગાર્ડન થકી ભાવનગર જિલ્લાની ૬૦૦ સરકારી શાળાઓ બનશે પોષણક્ષમ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર દરેક બાળક અને માતા કુપોષણ મુક્ત બને તે માટે રાજય સરકારે અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પોષણ અભિયાન, ટેક હોમ રાશન, કિચન ગાર્ડન સહિતની યોજનાઓ થકી આજે સુપોષિત સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈ બાળક તથા માતાનું […]

Continue Reading

દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા રામેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના વાયરસ થી સાવચેતી રાખવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગતરોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ રામેશ્વર મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગમાં પીપલોદ ગામના વેપારીઓ તથા સરપંચ તલાટી કમ મંત્રી મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ આરોગ્ય અધિકારી તથા પીપલોદ ગામના પોલીસ અધિકારી પણ ‌ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન ગામના વ્યાપારીઓ અને સુચિત કરવામાં આવ્યું કે માસ્ક નો તથા સેનેટાઈઝર તથા સોશ્યિલ […]

Continue Reading