અમદાવાદ જિલ્લામાં ૩ લાખથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી અંતર્ગત સર્વે કરવામાં આવ્યો.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અત્યાર સુધી અમદાવાદ જીલ્લામાં ૭૭ કન્સ્ટ્રક્શન સાઇટ, ૬૩૭ ફેક્ટરી, ૧૪૩ ઇંટોના ભઠ્ઠા, ૪૦ ભંગાર-ટાયરવાળાને ત્યાં મચ્છરોનું બ્રીડીંગ મળતા મેલેરીયા શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવી અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અમદાવાદના ૪૬૪ ગામમાં ૩૩૨૯૩૬ ઘરોના ૯૩૨૨૨૦ શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી હતી. માંથી ૪૮૫૪ સ્થાન પર મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેનો કર્મચારીઓ દ્વારા સ્થળ પર […]
Continue Reading