જૂનાગઢ: જુનાગઢ ૧૦૮માં ઇમરજન્સી મેડિકલ ટેક્નશિયનક દિવ્યાબેન ગોસાઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આરોગ્યલક્ષી સુવિધા સવા છ કરોડ જનતાનો વિશ્વાસ એટલે કે ૧૦૮ કટોકટીની પળોમાં ગમે ત્યાં ગમે તેવા સંજોગોમાં અને સમયસર અત્યારે હાલની પરિસ્થિતિમાં વૈશ્વિક મહામારી એટલે કે કોરોનાવાયરસ કોવીડ-૧૯ જીવલેણ બીમારીમાં ૧૦૮ નો સ્ટાફ ઘર પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યા છે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ગમે ત્યાં ગમે ત્યારે ગમે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે વિજ શોક લાગતા ખેડુત પિતા પુત્રનું મોત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ વાડીએ ઇલેકટ્રીક મોટરનુ સ્ટાટર રીપેર કરતા સમયે વિજ શોક લાગ્યો હોવાનું અનુમાન કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડુત માલદેભાઈ નાથાભાઈ હડીયા અને તેમના શિક્ષક પુત્રભીમશીભાઈ માલદેભાઈ હડીયાનું વિજ શોક લાગતા મોત નિપજ્યું હતું. ખેડુત પિતા પુત્ર બન્ને પોતાની વાડીએ ઇલેકટ્રીક સ્ટાર્ટર રીપેરીગ કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માતે વિજ શોક […]

Continue Reading

મોરબી: વેગડવાવ ગામની સીમમાં ગોચર જમીન હડપ કરવા મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ખાલી કરવાની કરી માંગ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર ની સીમ અને ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ગોચર જમીન માથાભારે શખ્સો અને રાજકીય આગેવાનોના મળતિયાઓ ગોચર જમીન કબજે કરી ને હડપ કરી ને તંત્રની એસી તેસી‌ કરતા હોય ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વેગડવાવ ગામ માં હળવદ તાલુકાના વેગડવાવ ‌ગામની સીમમાં સવૅ નંબર ૨૫૮ થી ખાતા નંબર ૨૬૨ […]

Continue Reading

નર્મદા: ગતરોજ સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫=૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ હતી. હાલમાં ડેમના ૨૩ દરવાજામાંથી ૧૦.૭૦ લાખ ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. રિવરબેડ પાવર હાઉસમાં ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કર્યા બાદ ૪૦ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ […]

Continue Reading

વડોદરા શહેર ના ગાંધીનગર ગૃહ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાના પોપડા ઉખડી ગયા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સત્ય અને અહિંસાના પૂજારી ધોતી પોતળી પહેરીને અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવી ને દેશ ને આઝાદી અપાવી તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા આજે દયનિય હાલતમાં વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ પાસે છે જ્યાં દરરોજ કેટલાય નાગરિકોની અવર જવર છે તેવી જગ્યાએ આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાનો કલર ઉખડી ગયો છે પોપડા […]

Continue Reading

વડોદરામાં પતરા કાંડનો નવો ખુલાસો..!

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા ના નાગરવાળા વિસ્તાર માં કોરોના કાળ મા રેડ ઝોન જાહેર કરતા વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ ૮ ના અધિકારી અને કોન્ટ્રાકટર નગરસેવક દ્વારા દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદયા હતા તયારે આ ભ્રષ્ટાચાર બહાર આવતા આ પતરાં જોવા આવેલ તયારે આ જગ્યાએ હજારોના પણ પતરા ખરીદયા હોય તેવું દેખાયું ન હતું […]

Continue Reading

ગીર સોમનાથ: તા:-૧/૮/૧૮ ના ઠરાવ રદ બાબતે હાઈકોર્ટે નિર્દેશ આપતા આંદોલનકારી પ્રવિણ રામ અને અન્ય સાથીમિત્રોને મળી સફળતા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આવા ગેરબંધારણીય ઠરાવ બનાવનાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ :- પ્રવિણ રામ સરકારી ભરતીમાં 1/8/18 ના ઠરાવને લાગુ કરાતા અનેક વિવાદો સર્જાયા હતા,ઓબીસી,એસસી અને એસટી ની મહિલાઓને મોટાપાયે અન્યાય થતો હોય એવો અનામત વર્ગ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે આંદોલનકારી પ્રવિણ રામ તેમજ અન્ય આંદોલનકારીઓ અને એલ,આર,ડી ની મહિલાઓ દ્વારા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી કરાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. ઉના શહેરી વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટ,દડુકેશ્વર ખાણમાં વિસ્તારમાં આવેલ કાળુભાઇ વશરામભાઇ વાડીયાના ઘરથી છગનભાઇ મધુભાઇ બાંભણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, ક્રિષ્ના પાર્ટી […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં વૃધ્ધને અંતરીયાળ વિસ્તારમા લઈ જઇને નાણા લુટી લેતો ઈસમ ઝડપાયો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે વૃધ્ધને અંતરિયાળ જગ્યા ઉપર લઈ જઇને ધાકધમકી આપી પૈસા પડાવી લેનાર ઇસમને લોકોને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.અને ત્યારબાદ પોલીસને જાણ કરવામા આવી હતી.હાલ આ ઇસમ સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધવામા આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના વરીયાર ગામના અખમભાઇ જીભાભાઈ બારીયા પોતે પાનમ હાઇલેવલ […]

Continue Reading