ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા ગામે બેઠા પુલ પરથી અકસ્માતે ખેડૂત તણાયો.
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ સવારના ૧૧ વાગ્યા બાદ ઉના તાલુકાના દેલવાડા ગામની સીમમાં અંજાર જતા બેઠા પુલ ઉપર જેન્તીભાઈ લાખાભાઈ બાંભણીયા ઉ.વ.૪૦ વાડી વિસ્તારમાંથી ચાલી દેલવાડા આવતો હતો ત્યારે બેઠા પુલ ઉપર મછુન્દ્રી નદીનાં પાણીનો પ્રવાહ તેજ હતો અને અકસ્માતે પગ લપસી જતા નદીના પાણીના વહેણમાં તણાઈ ગરકાવ થઈ ગયો હતો. આ અંગે અધિકારીઓને જાણ […]
Continue Reading