બનાસકાંઠા: કાકરેજ તાલુકાના કુવારવા ગામેથી જતો જાલમોર પી.એચ.સી દવાખાને કાચો રોડ પાકો બનાવવા માટે ગામના લોકોની માંગ.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના કુવારવા ગામે આવેલ કાચો માર્ગ પી.એચ.સી ઝાલમોર દવાખાના મારફત જવા માટે અંદાજે ચાર કિલો મીટર નું અંતર આવેલું છે જેમાં બે કિલોમીટર સુધી કાચા મેન્ટલ પથ્થર પાથરેલા છે જેમાં જે માર્ગ ઉપર દરેક સમાજના લોકોના સમશાન ઘાટ પણ આવેલા છે જેમાં ઝાલમોર મુકામે પી.એચ.સી દવાખાનું અંદાજે દોઢથી બે કિલોમીટરના અંતરે […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના રસુલપુર ગામના યુવાનનું શેઢી નદીમાં ડૂબવા થી મૃત્યુ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ઠાસરા તાલુકા ના રસુલપૂર ગામ માં રહેતો મંજુસર ખાનગી કંપની માં કામ કરતો યુવાન અલ્પેશ કુમાર અશ્વિન ભાઈ ચાવડા ઉંમર – ૨૪ વર્ષ નું ગામ ની નજીક થી પસાર થતી શેઢી નદી માં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.પરિવાર અને સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સાંજે ૫:૦૦ વાગ્યા ના […]

Continue Reading

અમરેલી: બાબરા પોલીસ દ્રારા ગ્રામ્ય પંથકમાં પણ માસ્ક ન પહેરનાર લોકો સામે લાલ આંખ કરી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા પોલિસ દ્રારા માસ્ક ન પહેરનાર લોકોઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા પી.એસ.આઈ. એસ.એન. ગોહિલ સાહેબ તથા પી.એસ.આઈ વિ.વિ.પંડ્યા દ્રારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લોકો માસ્ક ફરજીયાત પહેરે તેવો પ્રયત્ન હાલ પોલિસ દ્રારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ પી.આઈ. એસ.એન.ગોહિલ પી.એસ.આઈ. વિ.વિ. પંડ્યા સ્ટાફ […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ મા આજ તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ નવા કપાસ નિ આવક.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધારગણિ ગામના દિલુભાઇ વાળા એ ઠુંમર ટ્રેડિંગ ના કમિશન મા લાવેલ. જેનિ યાર્ડ ના ચેરમેન દિપકભાઇ માલાણિ, વાઇસ ચેરમેન મનજિભાઇ તળાવિયા, સેક્રેટરી આર.વિ.રાદડિયા નિ ઉપસ્થિતિમા ઓક્ષનર હિમતભાઇ ભટ દ્વારા હરરાજિ કરવામા આવતા. તુલસિ ટ્રેડિંગ – અજિતભાઇ દ્વારા રુ.૨૪૫૧/- મણ ના ભાવથિ ખરિદિ કરવામાં આવિ..આમ નવા કપાસ નો સારો ભાવ આવતા ખેડુતો મા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાને સાંણાડુગર ડંડવત કર્તા થયા રવાના.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે સવારે છ વાગ્યે સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાન વાવેરા ગામે થી ડંડવત કર્તા કર્તા થયા રવાના વાવેરા ગામ થી સાંણાડુગર ડુંગર સુધી ડંડવત કર્તા જશે ત્યારે યુવા સાખટ પરીવાર ના સભ્યો સેવામાં જોડાયા હતા કેવીન સાખટ. પુજા સાખટ. જયદીપ. રોહિત. સકુરભાઈ સાખટ. હાર્દિક. જીગ્નેશ. મીતરાજ. પારશ. કરણ. યુવા સાંખટ પરીવાર નુ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દીકરીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કોઈપણ પ્રકારના નાના મોટા સેવાકીય કાર્યોમાં સદાય હાજર રહેતા તેમજ અમારા રોટરેક્ટર અજજુભાઈની દીકરી હેન્સીને આજરોજ જન્મ ને એક વર્ષ પૂર્ણ થતા ઇનરવિલ ક્લબ ઓફ હળવદના સહયોગ થી દિકરીઓમાં ડ્રેસ વિતરણ કરીને એક નવો રાહ ચીંધ્યો. આમ પોતાના પરીવાર નો રાજીપો વધુ ને વધુ લોકો […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી-છાપરી બોર્ડર વચ્ચેનો નવીન માર્ગ વરસાદમાં ધોવાયો..ઠેર-ઠેર ખાડા અને ડામર રોડ ધોવાતાં માર્ગમાં નાની કપચી વેર વિખેર થયી.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા વાહનચાલકો ભોગવી રહ્યા છેહાલાકી. આર & બી વિભાગ નું તંત્ર નિંદ્રાધીન….. અંબાજી થી આબુરોડ જતાં સરહદ છાપરી સુધી ગુજરાત માર્ગ અને મકાન વિભાગ ની હદ લાગે છે ત્યારે અંબાજી થી છાપરી વચ્ચે બનવવામાં આવેલો નવીન માર્ગ આર.& બી વિભાગ દ્વારા થયેલા રોડનાં કામની હકીકત છતી કરે છે.૨ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ […]

Continue Reading

અમરેલી: કૃષિ વિદ્યાર્થી સંઘ દ્વારા અમરેલી કલેક્ટરને આપયું આવેદન પત્ર.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા ગુજરાત સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી જેવી કે આર.કે.યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી ને ૨૪ જુલાઇના રોજ પરિપત્ર દ્વારા એગ્રીકલ્ચર નો કોર્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી જેના વિરોધમાં ગુજરાતી કૃષિ વિદ્યાર્થી સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ મારફતે કલેકટરને આવેદનપત્ર આપીને કૃષિ શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં પગલા લેવા માટે અપીલ કરવામાં આવી હતી અને […]

Continue Reading

અમરેલી: બગસરામાં મેઘાણી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં છેલ્લા ૧૯ વર્ષ થી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સાહિત્યકાર મહેન્દ્ર ભાઈ જોશીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમ શિવાજી ચોકમાં મેઘાણીના સ્ટેચુ પાસે કરવામાં આવ્યું આ શિવાજી ચોકમાં દરરોજ ગંદકી કીચડ હોય છે આ મુખ્ય માર્ગ છે આ રોડ આજે સફાઈ કરવામાં આવતા સ્થનિક લોકોને પણ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટાના મોટી પાનેલીમાં શ્રી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા પાનેલી તેમજ આજુબાજુના વિસ્તારના નિરાધાર બળદનો ઘાસચારો પૂરો પાડે છે.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટાના મોટી પાનેલીમાં શ્રી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા પાનેલી તેમજ આજુબાજુના વિસ્તારના નિરાધાર બળદનો કેમ્પમાં એકસો પચાસ જેટલાં નિરાધાર બળદનો રખ રખાવ કરવામાં આવે છે ગામની ભાગોળે મેઇનરોડ પર ચાલતા આ કેમ્પની સુંદર કામગીરી ને લઈને ગામલોકો પુષ્ક્ળ પ્રમાણમાં નીરણ ચારો પૂરો પાડે છે ગઈસાલ નબળા વર્ષ છતાં આ કેમ્પના બળદ […]

Continue Reading