મોરબી: હળવદના રિટાયર્ડ મામલતદાર કે.કે.જાની ૮૧ વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ કે.કે.જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી અને અડગ મન અને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા થી ધાર્યું પરિણામ મેળવી શકો છો જેની પ્રતીતિ પણ કરાવી છે છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ ના વતની અને […]

Continue Reading

મોરબી: હળવદમાં મગફળીમાં ઈયળના કારણે ખેડૂતો પડ્યા ચિંતામાં.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મગફળીના પાકમાં ઈયળ અને ફૂગ જોવા મળી રહી હોવાથી ખેડૂતો ચિંતામાં પડ્યા છે. મગફળી માં હાલ જોઈએ તો ૫૦ ટકા જેટલું નુકશાન થસે એવું લાગી રહ્યું છે.ખેતીમાં પાકની વાવણીથી લઈને પાક તૈયાર કરવામાં આવે ત્યાં સુધી સારો એવો ખર્ચ થતો હોય છે જેવો કે દવા, બિયારણ, નીદણ, કપાસની મજૂરી, ખાતર વગેરે ખર્ચ […]

Continue Reading

મોરબી: આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા તુલસીના ૨૦૧ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ તુલસીનું આયુર્વેદમાં અને ધાર્મીક દ્રષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. અસંખ્ય ગુણોથી ભરપૂર તેમજ ઉર્જા પ્રદાન કરતો ઈશ્વરના આશીર્વાદ રૂપ આ છોડ મોટા ભાગે દરેક હિન્દુના ઘરોમાં જોવા મળે છે. અને પૂજાય છે. તેના મહત્વથી અને ઉપયોગથી સૌ કોઈ પરિચિત જ હોય છે. તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભૂખ લગાડે છે. […]

Continue Reading

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઉમરેઠ રોડ પર બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર બિલેશ્વર મહાદેવ નો ઇતિહાસ ઘણા વર્ષો પહેલા બિલેશ્વર મહાદેવની જગ્યાએ બિલ્વ ઋષિનો આશ્રમ હતો ત્યાં બિલ્વ ઋષિ તપ કરતા હતા અઘોર તપસ્યા કર્યા પછી ભગવાન મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા પછી ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી અને નીલકંઠ મહાદેવ નામે જાણીતું સ્થળ થયું હતું બિલ બિલ ઋષિ દરરોજ શિવલિંગનું પૂજન-અર્ચન કરતા બિલ્વ ઋષિ […]

Continue Reading

પાટણ: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા ધારપુર હોસ્પિટલ તથા જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજને પાંચ વેન્ટીલેટરનું દાન કરવામાં આવ્યું..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર પાટણ ખાતે ધારપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા ૫ વેન્ટીલેટરનું અનુદાન કરેલ છે.આ પ્રસંગે ડી.કે.પારેખ,જિલ્લા વિકાસ અધીકારી,પાટણ,ર્ડા.અરવિંદ પરમાર,સિવિલ સર્જન-પાટણ, જે.પી..સોનારા,ડેપ્યુટી સબ ઇન્સ્પેક્ટરશ્રી અને સાંસદ સભ્ય-પાટણના પ્રતિનિધિ તરીકે ચિનંતનભાઇ પ્રજાપતિ હાજર હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજરશ્રી દુખબંધુ રથ,જનરલ મેનેજર મધુકર આનંદ,રીઝીયોનલ મેનેજર વિમલકુમાર ખાબ્યા અને આસી.જનરલ મેનેજર સરત પીલ્લાઈ હાજર […]

Continue Reading

ખેડા: સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોર મંદિર આજના દિવસ થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લા માં આવતું યાત્રા ધામ ડાકોર આજથી દર્શન પ્રવેશ ચાલુ સુરત જિલ્લા સિવાય ના દરેક જિલ્લા ના ભક્તો દર્શન કરી શકશે ઓનલાઇન ડાકોર મંદિર ની વેબસાઈટ ઉપર થી આધાર કાર્ડ નંબર નાખવનો રહશે અને મેસેજ ટોકન મેળવી લેવનો રહેશે ટોકન મંદિર ના પ્રવેશદ્વાર પર બતાવનો ત્યાર બાદ મંદિર પ્રવેશ આપવામાં આવશે […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..જુનાગઢ શહેર ૧૧, ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૧, માળીયા ૧, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં કોરોના બેકાબુ ગતરોજ ૬૦ કોરોના પોઝિટિવ કેસ નોંધયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૬૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના ભાનગઢ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, મહુવા ખાતે ૪, મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ સર્જ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર માંથી પસાર થતો ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવે રોડ, રોકડીયા હનુમાન મંદિર, મછુંદ્રી નદી નો પુલ, વડલા ચોકી, બસ સ્ટેશન, ત્રિકોણબાગ, જાહેર બાગ, શાકમાર્કેટ, ટાવર ચોક, ગોધરા ચોક, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ રોડ ના રોડ ભારે વરસાદ અને ભારે વાહનોના કારણે એક ફૂટ ઊંડા ત્રણથી ચાર ફૂટ પહોળા ખાડા પડી […]

Continue Reading

નર્મદા: ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજપીપળામાં ગણેશજીની માટીની મૂર્તિનું વેચાણ શરુ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતનો પ્રિય તહેવાર ગણાતો ગણેશ ચતુર્થીના પ્રારંભ ને ગણતરી ના દિવસો બાકી રહ્યા ત્યારે રાજપીપળામાં માટીની ગણપતિ બાપાની મૂર્તિઓનું વેચાણ શરૂ થયું રાજપીપળામાં બે ફૂટ થી નાની મૂર્તિનું વેચાણ કરતા વેપારી નજરે પડ્યા ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇને ગણપતિ બાપા નો આ તહેવાર દર વર્ષે ની જેમ ઉજવાઈ તેમ […]

Continue Reading