ગીર સોમનાથ: દીવમાં પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત પાંચ લાભાર્થીઓને કલેકટરના હસ્તે ચેક અર્પણ કરાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં પીએમ સ્વનિધિ યોજના સંદર્ભે યોજનાનો લોકોને લાભ મળે તે માટે એક સપ્તાહ પહેલા દીવ કલેકટરે દરેક બેંકના મેનેજરો સાથે બેઠક યોજેલ આ બેઠક બાદ દરેક બેંક દ્વારા લાભાર્થીઓને સ્વનિધિ યોજના અંતર્ગત લોન માટે સમજુતિ આપી અને આજરોજ કલેકટરેટ કોન્ફરન્સ હોલમાં પાંચ લાભાર્થીઓને કલેકટર સલોની રાયના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા. દરેક […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં ગણેશોત્સવ ઉજવવા પ્રશાસન દ્વારા નીતિ-નિયમોનુ પાલન કરવા અનુરોધ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પ્રશાસને કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિક તરીકે નહિ કરવા અને નિયમોનુ પાલન કરી ઉજવણી કરવા અનુરોધ કરેલ છે. જેમાં ગણેશજીની મુર્તિઓની સ્થાપના જાહેર સ્થળો, મંદિરો કે સભાખંડોમાં નહિ થાય મુર્તિઓની સ્થાપના ફકત ઘરોમાં જ કરી શકાશે. મુર્તિ બે ફુટની હોય અને પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે. માટીથી બનેલી […]

Continue Reading

ગીર સોમનાથ: વણાંકબારા વડીશેરી કોળી સમાજના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વણાંકબારામાં વડીશેરી કોળી સમાજની વાર્ષિક મીટીંગ યોજાઈ જેમાં સમાજ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓની ચર્ચા બાદ નવા હોદેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી જેમાં નવા પટેલ તરીકે વિરજી મંગળ બામણીયા, મંત્રી ઉમેશ છગન બારીયાની વરણી થઈ તેમજ વડીશેરી બોટ એસો.ના પ્રમુખ તરીકે નાનજી કરશન સોલંકી, ઉપપ્રમુખ તરીકે તુલસી ભગવાન બારીયા, મંત્રી તરીકે દેવા […]

Continue Reading

અમરેલી: વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કથીવદર પરા ગામમાં ડોર ટુ ડોર સર્વે તથા દવા છંટકાવ કર્યો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના કથીવદર પરા ગામમાં સતત વરસાદ તથા ગંદકીનાં કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાય રહ્યો છે અને દવા છંટકાવ કરાવવો જરૂરી છે એવી જાણ ગ્રામજનો દ્વારા વિકટર નાં યુવા અગ્રણી અજય શિયાળ કરતાં તેમણે તાલુકા આરોગ્ય અધિકારી ડો. નિલેશભાઈ કળસરિયા સાથે વાત કરી અને વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં દિનેશભાઈ મહિડા […]

Continue Reading

અમરેલી: માલકનેશ ગામે આવેલ માલકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ ખાંભા તાલુકાના ગીર વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણમાં ખળખળ વહેતી નદીઓ વચ્ચે આવેલ જુના માલકનેશ ગામે આવેલ માલકેશ્વર મહાદેવ નું અહી અંદાજે ૪૫૦ વર્ષ જૂનું અહી મંદિર આવેલ છે વર્ષો પહેલા આ ગીર વિસ્તારો માં ચારણ ના માલના નેસ હતા તેથી આ ગામનું નામ માલકનેશ […]

Continue Reading

નર્મદા: કરજણ ડેમમાં ૩૬,૧૩૫ ક્યુસેક પાણીની આવક ડેમની સપાટી ૧૦૯.૫૬ મીટર નોંધાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ૩ મેગા વોટની ક્ષમતા ધરાવતા હાઇડ્રોપાવર સ્ટેશનથી પ્રતિ દિવસ ૭૨ હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ કરાયું પાણીની આવક ૩૬,૧૩૫ ક્યુસેક : જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે રેડીયલ ગેટ નં- ૨,૪,૬, અને ૮ (૪ ગેટ) ૦.૮૦ મીટર ખોલાયા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મહાલેએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ […]

Continue Reading

રાજપીપળા કરજણ નદીનો સરકારી ઓવરો ઘણા વર્ષોથી તુટેલી હાલતમાં: ત્યાં કપડાં ધોતી મહિલાઓ માટે જોખમી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજા રજવાડા વખતના આ ઓવરના પગથિયાં તૂટીને પાણીમાં ગરકાવ થયાને વર્ષો વીતી ગયા બાદ પણ તંત્ર કોઈજ કામગીરી ન કરતા જીવલેણ હાલ કરજણ નદી માંથી હજારો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોવા છતાં મહિલાઓ ત્યાં કપડાં ધોવા જતા મોટું જોખમ રાજપીપળા રાજવી નગરી તરીકે ઓળખ ધરાવતા રાજપીપળા શહેર માં અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મો,સિરિયલો […]

Continue Reading

નર્મદા: લોકડાઉનના કારણે ભાવ વધારો : રાજપીપળામાં ચાલુ વર્ષે ગણપતિ પ્રતિમાના ભાવમાં ૨૦ ટકા નો વધારો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આમ તો હાલ કોરોના કહેરની સ્થિતિ માં સરકારી ગાઈડલાઈન મુજબ ઘણા તહેવારો ઉપર બ્રેક લાગી છે છતાં નિયમ મુજબ લોકો ગણેશ ઉત્સવ માટે ની તૈયારીઓ કરી રહ્યા હોય ગણેશ ચતુર્થી ને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં ગણેશ ભક્તો માં આ દિવસ માટે ગત વર્ષો કરતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકાના સુરક્ષા સાધન વિના કામ કરતા વાયરમેન થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વિના જ વીજ પોલ ઉપર જીવના જોખમે કામ કરતા રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનું કોણ બેલી એ મોટો સવાલ પાલિકા તંત્ર દ્વારા તેમને કોઈ સુરક્ષાના સાધનો અપાતા નથી કે નથી તેમનો કોઈ વીમો ઉતાર્યો જો અકસ્માતમાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ..?? રાજપીપળા નગર પાલિકામાં કામ કરતા વાયરમેનોને કોઈ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર ગુજરાત માં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાના કારણે શાકભાજી સહિત ખેતીના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે.નર્મદા જિલ્લામાં પણ ઘણાં શાકભાજીની ખેતી થાય છે છતાં ભારે વરસાદના કારણે આવક ઘટતાં ખેડૂતો પણ ભાવ વધારો લેવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટાપાયે પાકને ભારે નુકસાન થતા […]

Continue Reading