નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૩૦૧ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ., સાગબારા તાલુકામાં-૩૧ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૨૧ મિ.મિ અને તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૧૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ૭૧માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી આઇ ટી આઈ કોલેજ ખાતે રાધનપુર ના નાયબ કલેકટર ડી.બી.ટાંક ના હસ્તે યોજાયો જેમાં રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને રાધનપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર રાધનપુર વન વિભાગ ના કમૅચારીઓ અધિકારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે નાયબ કલેકટર વુષ ના મહિમા વુષ નું મહત્વ સમજાવ્યું ૭૧માં […]

Continue Reading

ખેડા: નડિયાદ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપભાઈ શેઠે કરી આત્મહત્યા..

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા આજરોજ નડિયાદ નગરપલિકાના ભૂતપૂર્વ પ્રમખ અને બિલ્ડર દિલીપભાઈ શાહ અગમ્ય કારણોસર ગુતાલ ખાતેના પોતાના ફાર્મહાઉસ પર પોતાના લાયસન્સવાળી રિવોલ્વરથી માથાના જમણા ભાગે ગોળી મારીને આત્મહત્યા કરેલ છે જોકે તેમની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે પરંતુ દિલીપભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે આ ઘટનાથી નડિયાદના લોકો પર […]

Continue Reading

નર્મદા: બિરસા મુંડા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.વિજયસિંહ વાળાની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના પદાધિકારીઓએ મુલાકાત લીધી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજરોજ નર્મદા જિલ્લા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. વિજયસિંહ વાળાની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના પદાધિકારીઓ એ મુલાકાત લીધી અને ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા અને ગ્રાહક પંચાયત ના કાર્યો વિશે તેઓ સાથે ચર્ચા કરી સદર કાર્યક્રમમાં જિલ્લા સંયોજક પ્રવિણસિંહ ગોહિલ મહેશભાઈ ઋષિ ગજેન્દ્ર સિંહ ગોહિલ સુજલભાઈ મિસ્ત્રી અને ગ્રાહક […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા થી ચીખલીયા, ભોલગામળા, છાડવાવદર જેવા એનેક ગામોમાં જતો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં..લોકો હેરાન પરેશાન..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા વાહન ચાલકો તેમજ ગ્રામજનો અતિ ખરાબ રસ્તા થી તોબા પોકારી ઉઠ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા, મોટીમારડ,ભોલગામળા,છાડવાવદ, તથા ભોળા એમ પાંચેક ગામળાઓ થી ધોરાજી તરફ જતો રસ્તો અતિ બિસ્માર થયો છે.હાલમાં આ રસ્તા પર અંદાજે ૨ થી ૩ ફૂટ જેટલા અનેક ઊંડા ખાડાઓ પડી ગયા છે અને રોડ પર ફક્ત ઊંડા ખાડાઓ […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ભારતમાં વેબસિરિઝ, સ્ટેન્ડપઅપ કોમેડી શો, કોમેડી શો, સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે ફેસબુક,વહાટસપ,ટ્વિટર,ઈંસ્ટાગ્રામ વગેરે,બોલીવુડ,રાજનેતાઓ અને અમુક કમ્પનીઓ દ્વારા અલગ અલગ સિસ્ટમથી કરવામાં આવતી જાહેરાતોના માધ્યમથી સનાતન ધર્મ અને હિન્દૂ ધર્મને ટારગેટ કરીને જાહેરમાં પ્રચાર-પ્રસાર પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે જે આપણા દેશના સંવિધાન ના નિયમોની વિરૂદ્ધ તો છે જ જોડે જોડે […]

Continue Reading

નર્મદા જિલ્લાના રાજપીપળામાં આઝાદીના વર્ષો પછી પેહલી વખત મેનહુંડ ઇવેન્ટ તરફથી મોડેલિંગનો શો યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે બનેલી મિસ ઈસા મેમણ ગુજરાત આ વર્ષે સિઝન ટુ માં જજ બનીને રાજપીપળાના તમામ કંટેસ્ટન્સને આગળ વધારવા માટે ખુબ ખુબ સપોર્ટ કર્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે. જેમાં ઉત્સાહિત થઈને મોટી સંખ્યામાં છોકરા છોકરીઓએ પાર્ટીસીપેટ કર્યું હતું.જેમાં નર્મદા,ભરૂચ અને વાલિયામાંથી પણ મોડલિંગમાં રસ ધરાવતા છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો.અને પોતાનું […]

Continue Reading

અહો આશ્ચર્યમ્! મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીનાં સ્થાને માટીનો વરસાદ થયો.?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર તંત્રની જાણ બહાર હાઇવાઓ ભરેલી માટી ક્યાંથી આવી? તંત્ર અને સરપંચની જાણ બહાર રસ્તામાં નાખવામાં આવેલી માટીથી દરરોજ અકસ્માત થતાં આજુબાજુના ગામોના રહીશોમાં ભારેલો અગ્નિ! પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે પંચામૃત ડેરી થી લઈને અંદરના આજુબાજુના કેટલાય ગામમાં જવાનો મુખ્ય ડામર રસ્તો પસાર થાય છે. જેમાં છેલ્લા કેટલાય […]

Continue Reading

નર્મદા જિલ્લામા ગ્રાહકોને જાગૃત અને શોષણ મુક્ત બનાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની નર્મદામા સક્રિય ભૂમિકા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા ગ્રાહકોને જાગૃત અને શોષણ મુક્ત બનાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા સક્રિય ભૂમિકા ભજવી રહયુ છે .જેમા સમાજમા કેન્દ્રબિંદુએ રહેલા છેતરાતા ગ્રાહકને જાગૃત કરવા ગ્રાહક પંચાયતના સદસ્યો દ્વારા સભ્ય નોંધણીની કામગીરી નર્મદામા ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજપીપલા એ.પી.એમ.સી ખાતે નર્મદા સુગરના ચેરમેન તેમજ દૂધધારા ડેરી ભરૂચ ના ચેરમેન […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડાના સરપંચને કમલમ ખાતે ખેસ પહેરાવી સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા તિલકવાડા તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ અરુણભાઈ તડવી નો કમલમ ખાતે ખેસ પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી નર્મદા જિલ્લામાં તમારા જેવા યુવાઓની જરૂર છે કે જે પાર્ટી ને મજબૂત કરી શકે અને સાથે સાથે સી.આર.પાટીલએ એમ પણ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં જે સિનિયર પાયાના કાર્યકર્તાઓ […]

Continue Reading