ગીર સોમનાથ: સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વેરાવળ મુકામે કોરોના વોરિયર્સ/ચુંટાયેલા મહિલા પ્રતિનિધિઓનું સન્માન કરી પુષ્પાજલી અર્પિત કરવામાં આવી.
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગતરોજ મહિલા કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા ની ઉપસ્થિતમાં સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતી ની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી જુદા જુદા ક્ષેત્રમા ફરજ બજાવતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કરો, ડોકટર, નર્સ, પોલીસ કર્મચારીઓ, તાલુકા પંચાયત ના ચુંટાયેલા મહિલા પ્રતિનિધિઓ, […]
Continue Reading