નર્મદા: નાંદોદના બીતાડા ગામમાં પત્ની વિશે ખરાબ શબ્દો બોલનાર વ્યક્તિને કહેનાર પતિ પર કુહાડી વડે જીવલેણ હુમલો.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદના બીતાડા ગામમાં રહેતા એક વ્યક્તિની પત્ની વિશે ફળીયા માજ રહેતો એક વ્યક્તિ ખરાબ વાતો કરતા તે વ્યક્તિ ને ટોકનાર પતિ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીતાડા ગામમાં રહેતા ભરતભાઈ દલસુખભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં રહેતો કાલીદાસભાઈ […]
Continue Reading