નર્મદા: સાગબારાના પાટલામહુ ગ્રામપંચાયતનો અનોખો નિર્ણય દારૂ બનાવતા કે વેંચતા પકડાય તો ૨૫ હજાર દંડ વસુલવામાં આવશે.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગામમાં મટનની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરવાનો પણ નિર્ણય લેતા આ એક અનોખી પહેલ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ હજારો લીટર દેશી અને વિદેશી દારૂ પોલીસના હાથે ઝડપાય છે. ત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના પાટલામહું ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે દારૂ વેચતા કે ખરીદતા ઝડપાય તો તેને ૨૫ […]
Continue Reading