જૂનાગઢ: કેશોદના ખમીદાણા ગામે ભકિત જ્ઞાન ભવનમાં ગણેશ ચતુર્થી નિમીતે ૧૦૮ લાડુનો ભોગ ધરવામાં આવ્યો.
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે શ્રી ગણેશજી વિઘ્નહર્તા દેવ છે જે વિઘ્ન અને સંકટોથી બચાવી જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓ પુરી કરનારા દેવ માનવામાં આવે છે દર વર્ષે ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પણ હાલમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે […]
Continue Reading