મોરબી: હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજ હળવદ ના અલગ અલગ સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકોને હોટલમાં ભરપેટ જમાડીને આનંદ કરાવ્યો.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી હળવદ ની અંદર અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે ગ્રુપના માજી પ્રમુખ વિશાલ જયસ્વાલને એક એવો વિચાર આવ્યો કે ઝૂપડપટ્ટીના બાળકો ક્યારે પણ હોટેલમાં જઈને જમી શકે નહીં તેવામાં જો આવા બાળકોને હોટલમાં લઇ જઈ જમાડવામાં આવે તો તેમની ખુશીઓનો પાર ન […]
Continue Reading