મહીસાગર: લુણાવાડા ખાતે સોલંકી રાજપુત સમાજ દ્વારા જાહેર માસ્ક વિતરણ સાથે માસ્ક સબંધી માર્ગદર્શન સલાહ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ લુણાવાડા ખાતે રાજપુત સમાજ તેમજ સોલંકી જ્ઞાતિ બંધુઓ દ્વારા વ્યકતી ગત તળે. શ્રાવણ માસ તેમજ સ્વતંત્ર પવૅની જાહેર જનતા ની વચ્ચે મોડાસા મેન રોડ.ચારકોશિયા નાકા થી કોટેજ સુધી સ્ટેજવાઇસ જાહેર જનતા. જાહેર દુકાન. ઘારકો રાહતદારીયો. તેમજ લુણાવાડા ની લોકલ. સાથે રહેણાંક વિસ્તારના માસ્ક સબંધી તંદુરસ્તી. માસ્ક સબંધી સુકાકારી. માસ્ક નહી તો. […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદના છાંટાની સાથે એમ.જી.વી.સી.એલની વીજળી ડૂલ..!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ ચોપડા ગામ થી લઇ ને પચમહુડિયા ગામ સુધીના બધા ગામોની જોડતી તરસંગ જ્યોતિગ્રામ વીજપુરવઠો પોહોચાડે છે આ બધા ગામો માંથી વારંવાર લોકો ફરિયાદ કરેલ છે કે વરસાદના એક છાંટા ની શરૂવાત થી વીજળી દૂલ થઈ જાય છે અને ત્યાંનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વારંવાર ફરિયાદ કરવા ફોન કરે […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના બુકોલી ગામે હાઇસ્કુલની દિવાલનું ખાતમુહુર્ત કરવાં આવ્યું.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ આજે સમગ્ર ભારતમાં દેશમાં કોરોના વાઇરસને લઈને પીલાઈ રહ્યો છે. જેમાં સરકાર ના આદેશ અનુસાર ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય એ રીતે છૂટછાટ આપવામાં આવેલ છે જે અનુસંધાને આજરોજ કાંકરેજ તાલુકાના બૂકોલી મુકામે બનાસકાંઠા જિલ્લા ના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો વડીલો […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ મોડી સાંજથી સમગ્ર કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક વરસાદ… ગાજવીજ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન… ગઈ કાલ આખો દિવસ ઝરમર વરસાદ બાદ રાત્રી થી ભારે વરસાદથી પાણી.. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ભરાયા પાણી…. રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે પર જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી ભારે મુશ્કેલી…

Continue Reading

નર્મદા: સાગબારા દેડીયાપાડા માર્ગ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા તથા ડેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા એસ.ઓ.જી તથા દેડીયાપાડા પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન બે વ્યક્તિઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુચના ના આધારે પોલીસ ઇન્સપેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી, નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા એસ.ઓ.જી નર્મદા તથા દેડીયાપાડા પો.સ્ટે.ના સ્ટાફના માણસો કાકરપાડા ગામની સીમમાંથી પસાર થતા સાગબારા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પડતી અનેક મુશ્કેલી બાબતે વધુ એક ફરિયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલમાજ સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલીક અપૂરતી સુવિધાઓ બાબતે મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ અન્ય એક સરકારી કર્મચારી એ સિવિલ નો દાંત વિભાગ શોભના ગાંઠિયા સમાન જણાવી ઉચ્ચ કક્ષા એ રજુઆત કરતા જિલ્લાની વડી હોસ્પિટલ ના વહીવટી પર અનેક સવાલ ઉઠ્યા છે. નર્મદા જિલ્લાની વડી. રાજપીપળા સિવિલ હોસ્પિટલ હાલ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભિખાપુરા બજારમાં એક રાતમાં બે દુકાનોના તાળાં તૂટતાં ચકચાર.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરામાં મીનેશકુમાર પરમાર અને અનીતબેન્ન બારીયા દુકાન ધરાવે છે ગત રાત્રી દરમ્યાન ટૂંકા સમયના વિરામ બાદ નિશાચરો એ દુકાનોને ટાર્ગેટ કરી મધરાત્રે તાડાતોડી કેટલીક રોકડ રકમ ટફડાવી ગયા હતા ભિખપુરા ગામ માં એક વર્ષ મા આ ચોરી નો ત્રીજો બનાવ બનવા પામ્યો છે છ મહિના અગાઉ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના ૨૩ પરિવારો સરકારી તંત્રના પાપે સાત વર્ષ થી સરકારી અનાજ થી વંચિત.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના ઘોડિસિમેલ ગામના ૨૩ રેશનકાર્ડ ધરાવતા ગરીબ પરિવારો ને છેલ્લા ૭વર્ષ થી અનાજ ન મળતા તેઓ અનાજ મેળવવા માટે નસવાડી સેવાસદન ખાતે પોહચયા પરંતુ રજા હોવાને કારણે વિલા મોઢે પરત ફરવું પડયું હતું. હાલ જે કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે કોરોના વાઇરસ ના કારણે અનેક રોજીરોજગાર ના ધંધા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદ માંથી છોટાઉદેપુર એલ.સી.બી એ ૪,૮૨,૩૦૫નો વિદેશીદારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા નારંગપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત ૧,૮૨,૩૦૫ના સાથે વારના ગાડી ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ જિલ્લામાં પ્રોહીબીશન નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના કરેલ જે આધારે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે.પટેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના […]

Continue Reading

દાહોદ: ઝાલોદ તાલુકામાં આવેલ કાળી-૨ ડેમ હાઇ એલર્ટ ઉપર: નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-૨ ડેમ તેની કૂલ સંગ્રહ ક્ષમતાની સામે ૯૧ ટકા ભરાઇ જતાં સિંચાઇ વિભાગ દ્વારા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને હેઠવાસમાં આવતા ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, આજ તા. ૨૩ના રોજ સવારના નવ વાગ્યે કાળી-૨ ડેમની સપાટી ૨૫૫.૯૦ મિટર નોંધાઇ છે. […]

Continue Reading