જૂનાગઢ: માંગરોળ વિસ્તારમાં ગતરોજ સવારથી જ મેઘમહેર શરૂ થતા માંગરોળ કેશોદ હાઇવે પર પાણી ભરાયા વાહન ચાલકો ફસાયા.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળ પંથકમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં માંગરોળ કેશોદ હાઇવે બંધ થયો હતો. વલ્લભગઢના પાટીયા નજીક પુરનું પાણી રોડ ઉપર ફરી વળતાં હાઇવે થયો બંધ,અનેક વાહનો પુરના પાણીમાં ફસાયા હોવાનું આવ્યું સામે તો બીજીતરફ બે કિલોમીટરનો ટ્રાફીક જામ છકડો રીક્ષા મોટર સાઇકલ સહીતના અનેક વાહનો ફસાયા વલ્લભગઢના સેવાભાવી લોકો દ્વારા […]
Continue Reading