મોરબી: હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ‌ડેમ‌ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારે વારે રાત્રે‌ અને રવિવારે સવારે ડેમની આસપાસ ,અઢી ઈંચ વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક ફુટ ‌પાણી અને ‌ત્રણ‌ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ અંગે સિંચાઈ વિભાગના સેકસન ઓફીસર કે .જી .લીંબડીયા ને પૂછતાં તેવો‌ […]

Continue Reading

મોરબી: હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ ના સોનીવાડ ના રહેવાસી ૮૬ વર્ષે ના જયંતિલાલ ચુનીલાલ સોની બિમારી મા સપડાયતા તેવો ને કોરોના રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો આમ હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૬૩ પર પહોંચી હતી અગાઉ સોની વાડ […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠકે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશની સ્થાપના કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભાદરવા સુદ ચોથના દિવસ થી ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે જે દિવસના આતિથ્ય બાદ અન્નત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશ એમના ઘરે પરત ફરે છે એટલે કે ધામધૂમ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોના મહામારી ના પગલે મોટા ઉત્સવ કરવાની સરકારે પણ ના પાડી છે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કરજણ ડેમમાંથી પાણી છોડાતાં કરજણ નદી કિનારે આવેલા તડકેશ્વર મંદિરનો માર્ગ ધોવાયો: મંદિરમાં પ્રવેશવાના પગથિયા નદીના વહેણમા પાણીમાં ગરકાવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ખુબજ વરસાદ ખાબકતાં કરજણ ડેમમાં પાણીની આવક વધતા ડેમ સત્તાવાળાઓ રોજ હજારો કયુસેક પાણી કરજણ નદી મા છોડી રહયા છે. કરજણ નદી માં પાણી છોડતા રાજપીપળા કરજણ બ્રિજ પાસે ના તડકેશ્વર મંદિર પાસે નો માર્ગ નદીના પ્રવાહ મા ધોવાતા […]

Continue Reading

અમરેલી: અપહરણ તેમજ પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સાવરકુંડલા ડીવીઝન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ને લઇ ગયા હતા તે અંગે ફરિયાદ થતા અમરેલીના સ્પેશ્યલ સ્કવોર્ડ સાવરકુંડલા ડીવીઝન. દ્વારા ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ આરોપી યોગેશ ઉર્ફે ટકો ભગવાનજીભાઇ રોજ મળી આવતાં પોલીસે તેને ભોગ […]

Continue Reading

ભાવનગર: લોકોની લાપરવાહી અને સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૪૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨,૪૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા ખાતે ૪, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ થયો ઓવરફલો: ડેમની સપાટી ૧૮૭.૯૩ મીટરે પહોંચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં ઓવરફલો થયેલ છે હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે તેમજ ૫૩.૦૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા […]

Continue Reading

નર્મદા: જાનકી આશ્રમ દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા આગેવાન મુખ્ય કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું હતું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સંમેલનના પારંભમાં ભારત માતા તથા દેવમોગરા માતાજીની છબીને ફુલહાર કરી,દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને વંદે માતરમ ગીત થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં આદિવાસી સમાજમાં આદિવાસી હિન્દુ નથી, આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધામાં, દેવી દેવતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવે છે. આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેવી બાબતે […]

Continue Reading

પંચમહાલ: પાવાગઢના પ્રસિધ્ધ ખુણીયા મહાદેવના ધોધ ખાતે ફસાયેલા ૭૦ થી વધુ સહેલાણીઓને પોલીસે રેસક્યુ કરીને બચાવ્યા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,પંચમહાલ પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે વર્ષાઋતુની સિઝનના ધોધ વહેતો હોય છે આ ધોધને ખુણીયા મહાદેવ ના ધોધ પ્રચલિત છે. અહીં વર્ષાઋતુની સિઝનના રાજ્યના ખૂણે ખૂણેથી પર્યટકો આ ધોધને નિહાળવા અને ધોધમાં નાહવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આજે રવિવારના દિવસે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ અવિરત વરસી રહેલા વરસાદને કારણે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શાપુર વાડી વિસ્તારમાં જાળમાં ફસાયલ સાપને બચાવાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના શાપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા રહેણાક મકાનની પાસે માડવીયાના ઢગલામાં ઢાંકવામાં આવેલ જાળમાં એક ધામણ સાપ ફસાયો હતો જેથી વાડી માલીકે જાણીતા સર્પવિદ પ્રવિણભાઈ પરમારને જાણ કરતા માંગરોળ સંજીવની નેચરલ પ્રમુખ નરેશ બાપુ સાથે રહી જાળમાં ફસાયેલા સાપને બહાર કાઢી ડબામાં પુરી આ સાપને જંગલ વિસ્તારમાં સલામત જગ્યાએ મુક્ત કરવામાં […]

Continue Reading