નર્મદા જિલ્લામાં લેવાયેલી ગુજકેટ-૨૦૨૦ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન.
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજે તા. ૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને સોમવારના રોજ નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે કુલ-૪ કેન્દ્રોમાં યોજાયેલી ગુજકેટ-૨૦૨૦ ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં નોંધાયેલા ૭૪૨ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી, જયારે ૧૮૩ વિદ્યાર્થીઓ તેમા ગેરહાજર રહયાં હતા. તેવી જ રીતે […]
Continue Reading