ભાવનગરના વિકાસ અંગેની માહિતી આપતા પૂર્વ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘણી.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમની હાલની સ્થિતિ, પ્રગતી અને વિવિધ બાબતોએ વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપનો કર્મચારી લુટાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપ નો કેસીયર પંપે થી પૈસા લઈને રાધનપુર ખાતે બેન્કમાં પૈસા ભરવા જતાં તે દરમિયાન રસ્તામાં બાઈક ઉપર આવેલ ત્રણ શખ્સોએ આંખમાં મરચું પાવડર નાખી છરી બતાવી પૈસાની બેગ લઈને ફરાર થઇ ગયા હતા. બાઈક ઉપર જય રહેલ કર્મચારી લૂંટાયો હતો ૩૦૦૦૦૦ રૂપિયાની સન સની લુટ […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કરાવને ખેતી પાકને વ્યાપક નુકસાન થયેલ છે. અને ભિનીયો કાળ પડવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.એક બાજુ કોરોના વાયરસના કારણે ખેડૂતોને ઉનાળુ પાકનું પણ વેચાણ થયું નથી. અને વ્યાપક નુકસાની ગયેલ છે.હાલ અત્યારે ચોમાસાની આશાએ પાકનું વાવેતર કરેલ હોઈ છેલ્લા ૪૦ દિવસ થી અવિરત વરસાદ ચાલુ […]

Continue Reading

ભાવનગર: વરસાદની આગાહી વચ્ચે કોરોનાનું તાંડવઃ યથાવત,આજે વધુ ૪૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર આજે જિલ્લામા ૪૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ થયુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૨,૪૭૨ કેસો પૈકી ૪૮૮ દર્દીઓ હાલ સારવાર હેઠળલ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૪૭૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે દાનભાઈ ચંદ્રવાડિયા અને ઉપ-પ્રમુખ પદે રણુભા જાડેજા નો વિજય.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા આજ રોજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પદના અઢી વર્ષની સમય મર્યાદા પુરી થતા પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ પદ માટે દાનભાઈ ચંદ્રવાડિયાનો 3 મતે વિજય થયો છે.ભાજપમાંથી પ્રમુખ પદ ની નોંધણી માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં દાનભાઈ ચંદ્રવાડિયાને ૧૯ મત તેમજ હરીફ ઉમેદવાર મયુરભાઈ સુવાને ૧૬ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કે.કા. શાસ્ત્રી વિધાલય ખાતે ૭૧ મો વન ઉત્સવની કરાઈ ઊજવણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ ના માંગરોળ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણનું આયોજન કરવામાં જેમાં આ ૭૧માં વનીકરણ ઉત્સવમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળના મામલતદારશ્રી બેલડીયા સાહેબ , ટી.ડી.ઓ ચાવડા સાહેબ,આર.એફ.ઓ મકવાણા સાહેબ, કે.કા. શાસ્ત્રી વિધાલય ના – માંગરોળ ના તેમજ બીજા મહાનુભાવો હજાર રહિયા હતા કે.કા શાસ્ત્રી .માં અભ્યાસ કરતા અને ઉચ્ચ ગુણ માર્ચ -૨૦૨૦ […]

Continue Reading

જૂનાગઢ: માળિયા હટીના ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ફરી કોંગ્રેસે બાજી મારી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માળીયા હાટીના ના ચોરવાડ નગર પાલીકાના પ્રમુખના અઢી વર્ષ પુરાંથતાં ફરીવાર પ્રમુખની ચુંટી જાહેર થતાં ફરીવાર પ્રમુખ તરીકે જલ્પાબેન જાહેર થતાં પોતાની શીટને જાળવવામાં સફળ રહયા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોરવાડ નગરપાલીકામાં કુલ ૨૪ શીટો આવેલી છે જેમાં કોંગ્રેસ ૧૭ અને ભાજપ ૭ શીટો ઉપર જીતીને કોન્ગ્રેશના જલ્પાબેન પ્રમુખ […]

Continue Reading

બનાસકાંઠા: સુઇગામ તાલુકાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા નિભાવ ખર્ચ આપવા બાબતે સુઇગામ પ્રાંત કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા જેમાં મોરવાડા વેરાઈ માતા ગૌશાળાની ૪૫૮ ગાયો ને રસ્તા પર છોડી દેવાઈ હતી,જો સરકાર તાકીદે નિભાવ ખર્ચ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરે તો સરકારી કચેરીઓમાં ગાયો છોડી દેવા સંચાલકોએ ચીમકી આપી હતી.ગૌશાળાઓ અને પાંજરાપોળો ના પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા સબ સી ડી આપવામાં આવતો હતો,પરંતુ કોરોના સમયથી બંધ કરી દેવાતાં ગૌશાળા […]

Continue Reading

નર્મદા: આજ થી શરૂ થતી ધો.-૧૦ અને ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પૂરક જાહેર પરીક્ષાઓ દરમિયાન આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા હુકમ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાનારી એસ.એસ.સી. (ધોરણ–૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક જાહેર પરીક્ષાઓ તા. ૨૫ મી થી ૨૮ મી ઓગષ્ટ,૨૦૨૦ દરમિયાન યોજાનાર હોઇ, પરીક્ષાઓની વિશ્વ સનીયતા વધે તેમજ તેજસ્વી વિધાર્થીઓને ન્યાાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતિઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકાની ૧૪ રજીસ્ટર ગૌશાળામાં આશ્રિત લઈ રહેલ ગૌવંશને તાલુકાની સરકારી કચેરીઓમાં છોડી મુકવાને લઈને લાખણી મામલતદાર એજ્યુકેટીવ કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપેલ હતી પરંતુ સરકાર દ્વારા તે સહાય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારીના સમયમાં લોકો તરફથી દાન ની કોઈપણ આવક થતી નથી જેને લઇને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધીની […]

Continue Reading