નર્મદા: રાજપીપળા શહેરમાં પાંચ મહિનાથી રીક્ષા ચાલકોની આર્થિક હાલત ખરાબ: સરકાર સહાય કરે તેવી માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસ અને લોકડાઉન ના કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી રીક્ષા નો ધંધો પડી ભાંગતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકો ને ખૂબ મોટી તકલીફમાં મૂકી દીધા છે,પાંચેક મહિના ના આ સમય દરમિયાન ધંધા રોજગાર પર પણ બહુ મોટી અસર પડી છે,લોકડાઉનમાં તો દરેકના ધંધા બંધ હતા પરંતુ હાલ […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં થયેલ મોટો ભ્રષ્ટાચાર,ગ્રામજનોમાં ભારે રોષ.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર સ્માર્ટ આંગણવાડીની વાતો અને વિકાસની વાતોમાં જો કઈ થઇ રહ્યું છે તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર જેને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે આવેલ જૂની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે ૬ લાખ ૪૯ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માત્ર આંગણવાડીમાં કલર કરાવી મોટો […]

Continue Reading

ખેડા: સેવાલિયા હુસેની વિસ્તારના રહેવાસીઓના માથે ભમતું મોત પાણીની ટાંકી જર્જરિત હાલતમાં ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઇ જવાના એંધાણ.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલિયાના હુસેની સોસાયટીમાં આવેલ ૧ લાખ ૬૦ હજારની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ટાંકીના બીમ ખવાઈ ગયેલા છે અને સાઇડોના પોપડા પણ ઉખડી ગયા છે અને તેના સળિયા પણ દેખાઈ આવ્યા છે જેના કારણે ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય રહેવાસીઓને સતાવી રહ્યો છે […]

Continue Reading

અમરેલી: ટીંબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે ચેતન શિયાળની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ઉપપ્રમુખપદે ગૌતમભાઈ વરૂની બિનહરીફ વરણી.ટીંબી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની વરણી માટે આજે બેઠક મળી હતી. જેમાં પ્રમુખપદે ચેતનભાઇ શિયાળ અને ઉપપ્રમુખ પદે ગૌતમભાઈ વરૂની બિનહરીફવરણીકરાઈહતી. જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગયાર્ડના હોદ્દેદારોની વરણી માટે જિલ્લા સબ રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી અને ટીંબી માર્કેટિંગ યાર્ડના […]

Continue Reading

અમરેલી: રાજુલા વડલી રોડની રજુઆત કરતા યુવા અગ્રણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા થી વડલી રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા યુવા અગ્રણી આસીફભાઈ કાદરીની પત્ર પાઠવી ને રજુઆત.રાજુલા થી વડલી અને વડલી થી જાજંરડા,અમુલી,બાબરીયાધાર તરફ જતો રસ્તો કે જે રસ્તો સદંતર ભંગાર હાલતમાં થઈ ગયો છે રોડ માં ફુટ થી બે ફુટ ના ખાડા પડી ગયેલા છે ઠેરઠેર પાણી ભરાઈ ગયાહ છે […]

Continue Reading

મોરબી: હળવદ સોસાયટીમાં બાઇક ચોરીનો પ્રયાસ કરનાર ઠગો રંગે હાથે રહીશોના હાથમાં ઝડપાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરના સતત ધમધમતા એવા ધાગધ્રા રોડ ટચ આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગત સોમવાર રાત્રે દારૂ પીને આવેલ ચોર બાઇક ચોરવાનો પ્રયાશ કરી રહયા હતા.પરંતુ એક રહીશ રાત્રે જાગી જતાં અને અન્ય રહીશોને જાણ કરાતાં આ તસ્કરોએ શરૂઆતમાં પથ્થરો ફેંકી પ્રતિકાર કર્યો હતો.પરંતુ છેવટે આ બાઈક જ મૂકી તસ્કરોને ભાગી જવાનો વારો […]

Continue Reading

ગીર સોમનાથ: દ્રોણેશ્વર ગુરુકુલમાં માટીના ગણેશજીની મુર્તિનું પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા પૂજન.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સમગ્ર વિશ્વમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. એવી જ રીતે એસ.જી.વી.પી ગુરુકુલમાં પરંપરાગત રીતે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર માટીમાંથી તૈયાર કરવામાં આવેલા ગણપતિ મહારાજનું પુજન કરાય છે.આ વર્ષે એસજીવીપી ગુરુકુલ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીએ સોડષોપચાર પુજન કર્યું હતું. આ મુર્તિ એક કુંડામાં વિસર્જિત કરવામાં આવશે અને એમાં જે વૃક્ષ ઊગશે […]

Continue Reading

જૂનાગઢ: ઘેડ પંથકમાં મેઘ મહેર બની મેઘ કહેર અણધારી કુદરતી આફતે સર્જી મુશીબતો.

ભાદરવે ભારે હાલકી ઘેડ-વિસ્તાર બેટમાં ફેરવાયો દરીયા જેવો માહોલ કેશોદ માંગરોળ માણાવદર વંથલી તાલુકા સહીતના ઘેડપંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા ગામોમાં અને ઘરોમાં ઘુંસ્યા પાણી અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો લોકો ભોગવી રહયાછે ભારે હાલકી સાથે મોટાપાયે નુકશાનીની આશંકા સેવાઈ રહીછે સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ થતાં જુનાગઢ જીલ્લામાં પણ અતિભારે વરસાદ થતાં વંથલી ઓઝત વિયર સાબલી ડેમ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કોરોનાના કેસ આવેલ નિયત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ નો અંધેર વહીવટ સામે આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એમ.જી.વી.સી.એલ ના અંધેર વહીવટથી ગ્રાહકો હેરાન પરેશાન થયા છે. જેથી આજરોજ કેટલાક ગ્રાહકોએ એમ.જી.વી.સી.એલના વહીવટને લઈ પોતાનો રોજ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. તેમજ ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા હોવાની પણ ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. નસવાડી તાલુકાના પલાસણી ગામના નયન મહંત નામના ગ્રાહકને પોતાના ઘરના સર્વિસ […]

Continue Reading