ભાવનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૫૬ કરોડના ખર્ચે ભાવનગર શહેરના વિકાસલક્ષી ૭ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ કર્યા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર શહેરમાં રૂ.૨૫૫.૬૧ કરોડના ખર્ચે હાથ ધરાયેલ પ્રજાલક્ષી કામો આધુનિક ફ્લાય ઓવર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧,૩૩૨ આવાસોનું ઈ-ખાતમુહૂર્ત તથા ગંગાજળિયા તળાવનું રી-ડેવલપમેન્ટ, રૂવા-આનંદનગર અને તરસમીયા હેલ્થ સેન્ટરનું ઈ- લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાવનગરે ભાવસિંહજી, કૃષ્ણકુમારસિંહજી તથા પ્રભાશંકર પટ્ટણી જેવા કુશળ શાસકો આપ્યા છે. રાષ્ટ્રના એકીકરણ માટે કૃષ્ણકુમારસિંહજીએ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ નગરપાલીકા સત્તાધીશોને રસ્તા રોકો આંદોલન ધરણાં: પાલીકા પ્રમુખ ઉપ્રમુખ સહિત હોદ્દેદારોની અટકાયત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ શહેરી ઘન કચરાને લઇ વિવાદ છેલા ઘણા સમયથી ચાલી રહ્યો છે. કલેક્ટર દ્વારા ઘણી બધી જગ્યાઓ ફાળવી હોવા છતાં પણ સ્થાનિકો દ્વારા પેશકદમી તેમજ એકલ દોકલ વ્યક્તિના વિરોધને લઇ કચરો નાંખવા દેવામાં આવતો નથી. હાલમાં કોરોના મહામારીમાં ચારે તરફ ગંદકીના ધર જામ્યા હોવાથી લોકોનું જીવવું મુશ્કેલ થયું છે ત્યારે પાલીકા સત્તાધીશો […]

Continue Reading

પાટણ: રાધનપુર ખાતે આવેલી નગરપાલિકામાં ભ્રસ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા માં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સેનટરી વિભાગના ચેરમેન હરદાસ ભાઈ આહીરએ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ને લખેલ પત્ર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા માં હાલ કોંગ્રેસ નું શાસન હોય ત્યારે રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ ના સદસ્ય અને સેનટરી વિભાગ ના ચેરમેન હરદાસ ભાઈ આહીર એ […]

Continue Reading

અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં અંધરાધાર વરસાદથી ખેતીના પાકો ગયા નિષ્ફળ સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયાએ કૃષિ મંત્રીને લેખિતમાં કરી રજુઆત..

રિપોર્ટર: મહેશ બારૈયા,અમરેલી અમરેલી જિલ્લામાં અતિ વરસાદના કારણે ખેડૂતો ખેતરોમાં નુકશાન થયેલ સર્વે કરાવી રાહત પેકેજ ફાળવવા સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયા એ કરને લેખિત રજૂઆત કરી વિનંતી કરી છે… રાજુલા તાલુકાના જુની માંદરડી સેવા સહકારી મંડળી ના પ્રમુખ એ ખેડૂતો ના નિષ્ફળ ગયેલા પાકને સર્વે કરાવી સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ કરી […]

Continue Reading

અમરેલી: ખાંભાના નાની ધારી નજીકની ધોધમાર વરસાદ વચ્ચે ભૂખ્યા સિંહે રોડ વચ્ચે પશુનો કર્યો શિકાર..

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ અમરેલી-ખાંભાના નાની ધારી નજીકની ગત રાતની ઘટના.. ધોધમાર વરસાદ વચ્ચે ભૂખ્યા સિંહે રોડ વચ્ચે પશુનો કર્યો શિકાર.. ભૂખ્યા સિંહે વાહનોની પરવા કર્યા વિના કર્યો શિકાર.. બંને સાઈડ વાહન ચાલકો થંભી ગયા.. સ્ટેટ હાઇવે પર સિંહે પશુને પકડી કરી લીધો શિકાર.. ચાલુ વરસાદમા રસ્તા વચ્ચે શિકાર કર્યાની પહેલી ઘટના.

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં ૫૮ ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ વિસ્તારમાં નદી નાળા વોંકળામાં તંત્રની મીઠી નજરે ભૂમાફિયાઓ એ કરેલાં દબાણો જવાબદાર… કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકો હેરાનપરેશાન થઈ ગયાં હતાં. કેશોદ શહેરમાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૮ ઈંચ નોંધાયો છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં લગભગ અડધાથી વધારે વિસ્તારમાં […]

Continue Reading

મહીસાગર જિલ્લાના વીરપુરમાં ગઈ કાલે ભારે વરસાદથી કાચું મકાન થયું ધરાશાયી..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બાર ગામની ઘટના બાર ગામના કલાજી તરતડીયાના મુવાડામા રામિબેન વાલમભાઈનુ ઘર પડતા રામિબેન નીચે દટાયા હતા તાત્કાલિક ધોરણે સારવાર હેઠલ વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા રસ્તાના અભાવને કારણે ધસમસતા પ્રવાહમા વિપુલસિંહ અને ધનપાલસિંહ દ્વારા ઉંચકીને જવાયા યુવાનો દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને પાણીના પ્રવાહમાં ઉંચકીને સારવાર માટે લઇ જવાઈ

Continue Reading

અમરેલી: બગસરા પોલીસ દ્વારા રેડ કરાતા ૧૧ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા જાણવા મળતી વિગત અનુસાર બગસરા માં ડોક્ટર કામળિયા સાહેબ વાળી શેરીમાં ધર્મરાજા હરેશભાઈ બાબરીયા નામનો્ સખ્સ ઇંગ્લિશ દારૂ નૂ વેચાણ કરે છે તેવી બાતમી બગસરા પોલીસને મળતા તુરંત બગસરા પોલીસ સ્ટેશન નાં પોલીસ જમાદાર ડામોરભાઈ, માયાભાઈ આહીર, સોલંકીભાઈ પોલીસ કોન્સ્ટેબલ રવિદાન ગઢવી, ધાધલભાઈ, વાળાભાઈ, પરમારભાઈ સહિતના બગસરા પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટીંગ યાડમાં આ સિઝનના કપાસની પહેલી આવક થઈ છે. જેનો સારો ભાવ બોલાતા આ વખતે સિઝન સારી રહેવાની આશા છે.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાડ થઈ નવા કપાસની પહેલી આવક સૌરાષ્ટ્રના મુખ્ય પાકમાંથી એક કપાસની આવકની શરૂઆત થઈ ગઈ છે. અને પહેલી આવકમાં કપાસના સારા ભાવ મળતા આ વર્ષે સિઝન સારું રહેવાની ખેડૂતોને અને વેપારીઓને આશા છે. કપાસના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તે માર્કેટ યાર્ડમાં પહોંચ્યો હતો. મોરબીજિલ્લાના વાવડીના ખેડૂત દોઢ […]

Continue Reading

અમરેલી: બાબરા શહેરમાં મોહરમ શરીફની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા શહેરમાં કોરોના મહામારીમાંને ધ્યાને રાખી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ શરીફની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી જે બાબરાની અલગ અલગ તાજીયા કમિટી દ્વારા અલગ અલગ તાજીયા બનાવવામાં આવ્યા હતા અને હાલ કોરોના મહામારીને કારણે તાજીયા માતમ માં રાખવામાં આવ્યા હતા ત્યારે લોકોને સલામ કરવા માટે માસ્ક પહેરીને ફરજીયાત આવુ અને સોશિયલ ડીસ્ટસનું […]

Continue Reading