નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધ્યો: મંગળવારે ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૬૧૬ થયો.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના છત્રવિલાસ-૦૨,આદિત્ય-૦૧ અને […]
Continue Reading