નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં ધરખમ વધારો..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી ૧૨૯.૭૩ મીટરે પહોંચી ઉપરવાસ માંથી ૯૬૫૫૮ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમની હાલ ૧૨૯.૭૩ મીટરે પહોંચી સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જોકે ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે આજે નર્મદા બંધ માંથી ૧ લાખ થી ૨ લાખ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં માસ્કના વિરોધમાં અટકાયત બાદ રસ્તા રોકો આંદોલન.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ રસ્તા રોકો આંદોલનમાં યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત ચારની અટકાયત કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સાથે સામાન્ય જનતાએ માસ્ક પહેર્યા વગર કેશોદ ફુવારા ચોક નજીક કેશોદ મેંદરડા હાઈવે રોડ પર બેસી ગયા હતા યુથ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ જે નાના લોકો પાસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે તેઓ જ અને તેટલો […]

Continue Reading

નર્મદા જિલ્લાના કનબુડી ખાતેથી ૬ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે થી છ સદીઓ થી પણ પુરાણા સ્થાપત્ય કલા ના શિલાસતંભો ના અવશેષો મળી આવ્યા હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ જાણકારી પ્રદાન કરી છે. રાજ્ય સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા એ પોતાના સોશીયલ મિડીયા મા ફેસબુક ઉપર માહિતી પ્રદાન કરતા જણાવેલ છે કે […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરવામાં આવી.

પંચમલહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ટેસ્ટિંગ સ્થળો અને સર્વે ટીમોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ. પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા માટે મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવાની વ્યૂહરચના અંતર્ગત ગોધરા શહેરમાં આજથી ડોર-ટુ-ડોર મેગા આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરામાં સંક્રમણનો […]

Continue Reading

નર્મદા: આદિવાસીઓને હિન્દુ ધર્મથી અલગ કરવાની કોઈની તાકાત નથી : મનસુખ વસાવા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આદિવાદીઓ હિન્દુનથી એવો પ્રચાર કરનારા તત્વોને ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સાવધાન રહેવાની ખુલ્લી ચીમકી આપી છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચના એક કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસીઓને હિન્દુ-દેવી દેવતાઓ પર પોતાની આસ્થા રાખવા અપીલ પણ કરી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા મુખ્ય […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઉપલેટા પોલીસ.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રાજકોટ જિલ્લાની ઉપલેટા પોલીસ સ્ટાફ ભાદર પોલીસ ચોકી એ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પાટણ વાવ તરફથી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી ને પોલીસ દ્વારા પુછપરાજ હાથ ધરવામાં આવી હતી.તેને પોતાનું નામ વિજયભાઈ દુલાભાઈ સોલંકી જણાવ્યું હતું. આ ઈસમ બાબતે બીજા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આ ઇસમ જૂનાગઢ જિલ્લાના વંથલી […]

Continue Reading

પાટણ જિલ્લાના સમી તાલુકાના હદમાંથી સમી પોલીસે દારૂ ભરેલું આઇસર ગાડી ઝડપી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ૨૮,૬૮,૮૦૦ થી વધુ નો ૭૫૦ પેટી દારૂ મુદામાલ સાથે ઝડપી પાડયો પાટણ જિલ્લાના સમી પોલીસના હદ માંથી રાધનપુર અને સમી વચ્ચે થી. વાવલ ગામના પાટીયા પાસે થી રોડ ઉપર પસાર થઈ રહેલા આયસર ગાડી માથી દારૂ સાથે એક આરોપી ની ધરપકડ કરી સમી પોલીસ ને સોપેલ સમી પોલીસ એ કબજો લઈ તપાસ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં શ્રીકાર વર્ષાથી ૫ ડેમ છલોછલ: દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતો પાટાડુંગરી ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયે થયેલી શ્રીકાર વર્ષાથી જિલ્લાના ૫ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી ૮૦ ટકાથી વધુ સુધી પહોંચી છે. આજ સવારના ૬ વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા ડેમ ૨૭૭.૮૦, કાળી -૨ ડેમ ૨૫૭.૨૦, ઉમરીયા ડેમ ૨૮૦.૨૦ અને કબુતરી ડેમ ૧૮૬.૬૦ સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. આ ડેમો […]

Continue Reading

અમરેલી: છગનભાઈની પુણ્ય તિથિ નિમિત્તે યોજાયો: કાર્યક્રમ છગન ભગતની પુંન્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા તેમજ સફાઈ કર્મચારી ઓ તેમજ ફાયર બ્રિગેડ ના જવાનોને માસ્ક તેમજ સૅનેટાઇઝ વિતરણ કરાયું. સુરત શહેર માં સામાજિક કાર્યો દ્વારા પોતાના સ્વજનો ની યાદ લોકો ના હ્રદય માં કાયમ રહે તેવા ઉદ્દેશ સાથે શહેર ના સામાજિક અગ્રણી અને સ્વર્ણીમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક ના કો ઓર્ડનેટર […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે CISF ના હવાલે: CISF જવાનોની ઇન્ડક્સન સેરેમની યોજાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાની સુરક્ષાની જવાબદારી હવે CISF ના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સુરક્ષા સંભળાશે.17મી ઓગસ્ટના રોજ CISF ના 270 જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા, 24 મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં CISF ના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી, દરમિયાન CISF જવાનોએ […]

Continue Reading