નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી ખાતે આવેલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થતા જળ સપાટી ૧૨૯.૦૮ મીટરે પોંહચી.
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદી ખાતે આવેલ સરદાર સરોવર ડેમની આવકમાં ધરખમ પાણીની આવકમાં વધારો થતા જળ સપાટી ૧૨૯.૦૮ મીટરે પોંહચી. હાલ સરદાર સરોવર ડેમના પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને હવે નર્મદા ડેમમાં જૂન મહિનાથી બંધ વિજઉત્પાદન હવે ચાલુ કરવામાં આવ્યું છે.આજથી આર.બી.પી.બીનું ૨૦૦ મેગાવોટનું એક […]
Continue Reading